________________
૩.૪. ૬ સ્તવવિધિ—પ'ચાશક
દ્રવ્યરાબ્દની ચામ્યતા અમાં પ્રસિદ્ધિ:समयम्मि दव्वसद्दो, पायजं जोग्गयाइ रूढोति । નિવરિતો ૩ વદુદ્દા, ગોનમેટોમાયો ॥ ૨ ॥
જે અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ ન અને તે અનુષ્ઠાન દ્રબ્યસ્તવ ન કહેવાય. કારણ કે શાસ્ત્રમાં દ્રવ્ય શબ્દ પ્રાયઃ× કાઈ જાતના ઉપચાર વિના જ યાગ્યતા અર્થમાં પ્રસિદ્ધ છે. અર્થાત્ જેમાં ભાવરૂપે બનવાની ચેાગ્યતા હાય તેને દ્રવ્ય શબ્દથી સમેધવામાં આવે છે,
ગાથા-૧૦-૧૧
પ્રશ્નઃ- દ્રવ્યશબ્દ ચૈાન્યતા અર્થમાં પ્રસિદ્ધ છે. એમ શી રીતે જાણ્યુ?
ઉત્તર ઃ- શાસ્ત્રમાં અનેક પ્રકારે તેવા જુદા જુદા પ્રયાગા જોવા મળતા હેાવાથી તેમ જાણ્યુ છે. કાઈ ક્રાઈ સ્થળે અાન્યતા અમાં પણ દ્રવ્યશબ્દના પ્રયાગ જોવા મળે છે. આથી જ અહીં પ્રાયઃ કહ્યુ છે.
ચેાઞતાવાચી દ્રવ્ય શબ્દના શાસ્ત્રમાં દેખાતા પ્રયાગાमिउविंडो दव्वघडो, सुसाषओ तह य दव्वसाहुति । साहू य दव्वदेवो, एमाइ सुए जओ भणितं ॥ ११ ॥
માટીના પિંડ દ્રવ્ય ઘટ છે. સુશ્રાવક દ્રવ્ય સાધુ છે. સાધુ દ્રવ્યદેવ છે. ઇત્યાદિ અનેક પ્રયોગા શાસ્ત્રમાં છે માટીને પિંડ દ્રશ્ય ઘટ છે એટલે માટીને પિંડ દ્રવ્યથી=
x प्रायेाग्रहणात् क्वचिदप्राधान्येपि वर्तत इति सूचनार्थः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org