SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા-૬-૭ ૬ સ્તવવિધિ—પચાશક આપ્તપ્રણીત આગમમાં જિનભવનાદિ અનુષ્ઠાન કરવાનું કહ્યું છે એવા ભાવથી જિનભવનાદિ અનુષ્ઠાન કરવાથી ભાવસ્તવમાં બહુમાન પણ થાય છે. કારણ કે તેવા ભાવથી અનુષ્ઠાન કરવાથી “ ધર્મમાં આ લેાક કે પરલેાકના ભૌતિક સુખની આશંસા ન રાખવી ’” એવા આપ્તના ઉપદેશનુ પાલન થાય છે. એટલે ઉક્ત ભાવથી વિપરીત ભાવથી એટલે કે આ લેાક કે પરલેાકના ભૌતિક સુખની આશ'સાથી કરવામાં આવતાં જિનભવનાદિ અનુષ્ઠાન ચતુથ પશુ બનતાં નથી, અર્થાત્ તે અનુષ્ઠાનાથી ભાવસ્તવના રાગ કે ભાવસ્તવની પ્રાપ્તિ ન થાય. કારણ કે તેમાં આસના ઉપદેશનું. ઉલ્લંધન છે. (૫) : ૩૮૧ : આપ્તની આનાથી વિપરીત પ્રવૃત્તિ દ્રવ્યરતવ નથી:भावे अइप्पसंगो, आणाविवरीयमेव जं किंचि રૂ ચિત્તાનુઢ્ઢાળ, તે ચિત્રો મને મુન્ત્ર | ૬ | जं वीयरायगामी, अह तं णणु गरहितं पि हु स एवं । सिय उचियमेव जं तं, आणाआराहणा एवं ॥ ७ ॥ (માયૅ=) આસોપદેશથી વિપરીત પણે થતાં અનુષ્ઠાને દ્રવ્યસ્તવ ઢાય તે અતિપ્રસ`ગ આવે. તે આ પ્રમાણેઃઆસોપદેશથી વિપરીતપણે થતાં અનુષ્ઠાના દ્રવ્યસ્તવ ાય તા આપ્તની આજ્ઞાથી વિપરીત જે કાઇ (હિંસાદિ પાપની પણ) જુદી જુદી ક્રિયા થાય તે બધી દ્રશ્યસ્તવ અને, (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy