________________
• સ્તવવિધિ—પચાશક
દ્રવ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવનું કારણુ અને તેનુ પ્રતિપાદન :
: ૩૮૦ :
विद्दियाणुडाणमिणंति एवमेयं सया करेंताणं । ats चरणस्स हेऊ, णो इहलोगादवेकखाए ॥ ४ ॥
ગાથા-૪-૫
આપ્તપ્રીત આગમમાં જિનભવનાદિ અનુષ્ઠાન કરવાનું કહ્યુ છે એવા× ભાવથી અને ભાવસ્તવના અનુરાગથી સદા જિનભવન આદિ અનુષ્ઠાન કરનારાઓને તે અનુષ્ઠાન સવિરતિનું કારણ અને છે. જિનભવન આદિ અનુષ્ઠાન આ લેાક કે પરલેાક સ‘બધી ભૌતિક સુખ મેળવવાના આશયથી કરવામાં આવે તેા નિદાનથી દૂષિત બની જવાથી ભાવસ્તવનું' કારણુ ન બને. (૪)
દ્વવ્યસ્તવથી જેમ ભાવસ્તવની (=સર્વ વિરતિની) પ્રાપ્તિ થાય છે તેમ ભાવસ્તવને રાગ પણ થાય છે. તેમાં દ્રવ્ય સ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તુવન્તુ' કારણ બને છે તે ચેાથી ગાથામાં જણાવ્યું. હવે પાંચમી ગાથામાં દ્રબ્યસ્તવ કેવા ભાવથી કરવાથી ભાવસ્તવના રાગનું કારણુ અને તે જણાવે છે:
एवं चिय भावथए, आणा आराहणाउ रागो वि । जं पुण इय विवरीयं तं दव्वथओ वि णो होइ ॥ ५ ॥
ચેાથી ગાથાથી ૨૩મી ગાથા સુધીની ગાથાઓમાંથી ચાર પાંચ ગાથાઓ છેાડીને બાકીની ગાથાઓ પચ વસ્તુ ગ્રંથમાં ૧૧૪૩ થી ૧૧૫૬ સુધીની ગાથાઓમાં છે.
×ા અ૦ ૮-૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org