________________
ગાથા-૩
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૫ :
ષાદિ ગુણે પણ અવશ્ય હોય એમ કહેવામાં વાંધો નથી. જેમ કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણના ક્ષયથી થતું હોવા છતાં કષાયનો ક્ષય થતાં અવશ્ય જ્ઞાનાવરણનો ક્ષય થતો હોવાથી કષાયક્ષય થતાં કેવલજ્ઞાન થાય છે એમ કહેવાય છે. કહ્યું છે કે–વઝિયના સ્ટમ નગ્નસ્થ રહેવા જણાવ્યા “ કષાયક્ષય વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ” તેમ શુશ્રષાદિ ગુણે જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી થતા હોવા છતાં સમ્યક્ત્વ પ્રગટે ત્યારે અવશ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયોપશમ થતું હોવાથી સમ્યકત્વ હોય ત્યારે
શ્રષાદિગુણે હોય છે એમ કહી શકાય. અથવા જેમ સમ્યકવ મિથ્યાત્વના ક્ષયોપશમથી થતું હોવાથી “મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે સમ્યક્ત્વ ન હાય” એમ કહેવું જોઈએ, એના બદલે મિથ્યાત્વને ઉદય હોય ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય અવશ્ય હોવાથી “અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહનો ઉદય હોય ત્યારે સમ્યક્ત્વ ન હોય” એમ કહેવાય છે. કહ્યું છે કે –
पढमिल्लुयाण उदए, णियमा +संजोयणाकसायाणं । સક્ષદલામ, મવદ્વિષાવિ ન હૃતિ વિશેષા. ૧૨૨૬
પ્રથમ પ્રકારના સંજન (=અનંતાનુબંધી) કષાયનો
જ વિ. મ. ૧૨૮૦ માનિ. ૨૦૪ + कर्मणा, तत्फलभूतसंसारेण वा सह संयोजयन्तोति संयोસના હર્ષલ્વે ઘાતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org