SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૨ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૫૫ : ચારના ભેદોમાં (જેમ કે અશનના અનાજ, પકવાન્ન, શાક વગેરે ભેદે છે, ખાદિમના સેકેલાં અનાજ, મે, ફલ વગેરે ભેદે છે) પણ પ્રત્યાખ્યાન વિરોધવાળું નથી, અર્થાત મુનિઓ અમુક જ પ્રકારનો અશન લઈશ, અમુક જ પ્રકારનું પાણી લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં વિવેકીઓને વિરેાધ જણાતું નથી. કહ્યું છે કે – लेवडमलेवडं वा, अमुगं दव्वं च अञ्ज घेच्छामि । अमुगेण व दम्वेण उ, अह दव्याभिग्गहो नाम ॥२९८॥ -પંચવટ હું આજે લેપવાળો (રાબડી વગેરે) જ આહાર લઈશ, અથવા લેપ વિનાને (શેકેલા ચણા વગેરે) જ આહાર લઈશ, અથવા ખાખરા વગેરે અમુક જ દ્રવ્ય લઈશ, અથવા કડછી વગેરેથી વહોરાવશે તો જ આહાર લઈશ-આવા પ્રકારને અભિગ્રહ દ્રવ્ય અભિગ્રહ છે.” તાપર્યવિવેકીઓને જેમ જિનેશ્વર ભગવાનની અનુજ્ઞા લેવાથી તિવિહાર પ્રત્યાખ્યાનમાં વિરોધ જાતે નથી, તેમ મુનિઓ અમુક જ અશનાદિ આહાર લઈશ એમ દ્રવ્ય અભિગ્રહ કરે છે તેમાં પણ વિરોધ જણાતું નથી. પ્રશ્ન-આમાં વિવેકીઓને વિરોધ કેમ જણાતું નથી ? ઉત્તર:-આ વિષય (કુતિ =) સુક્ષમ હેવાથી વિવેકી (લાભાલાભનો વિચાર કરવાની શક્તિવાળાઓ) જ તેનાથી થતા લાભને સમજી શકે છે. અવિવેકીઓને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy