________________
• ૩૫૪ : ૫. પ્રત્યાખ્યાન—પચાશક
મિશ્રણુરૂપ તાંબૂલ, તુલસી, (મુદ્દેદાž-પિંઢાર્દ્રશા<િ:= ) પિંડાળુ, જીરૂ, હળદર વગેરે, મધ, પીપર, સુ', મરી, હરડે વગેરે અનેક પ્રકારનુ સ્વાદિમ છે.× (૩૦) વિસ્તારથી અશનાદિ ભેદને જાણવાની ભલામણુંઃ
लेसुदेसेणेए भेया एएसि दंसिया एवं । एयाणुसारओ चिय, सेसा सयमेव विष्णेया ॥ ३१ ॥
આ રીતે અશનાદિ ચાર આહારના આ ભેદ સક્ષેપથી જાગ્યા છે. બાકીના ભેદે અતાવ્યા પ્રમાણે જાતે જ જાણી લેવા. અર્થાત્ અહીં જણાવેલ સિવાયની વસ્તુઓમાંથી કઈ વસ્તુને અશનાદિ ચારમાં કયા પ્રકારમાં સમાવેશ થાય છે એ અહીં બતાવ્યા પ્રમાણે સ્વખુદ્ધિથી જ સમજી લેવુ'. (૩૧) સાધુઓથી તિવિહારનું પ્રત્યાખ્યાન થઈ શકે – तिविहाइ भेयओ खलु, एत्थ इमं वणियं जिणिदेहिं । तोचि भेrसु वि, सुहुमंत बुद्दाणमविरुद्धं ॥ ३२ ॥
ગાથા-૩૧-૩૨
જિનેશ્વરાએ આહારનું પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદવાળું કહ્યુ છે, અર્થાત્ જિનેશ્વરાએ આહારનું' પ્રત્યાખ્યાન ચાવિહાર જ થાય એમ નહિ, કિંતુ તિવિહાર પણ થઈ શકે એમ કહ્યું છે, કારણ કે પાણીના છ આગારા બતાવ્યા છે. જો ચાવિહાર જ હાય તા પાણીના આગારાની જરૂર ન હાય. (પત્તો ચિચ=) જિનેશ્વરાએ તિવિહાર કે ચેાવિહાર પ્રત્યાખ્યાનની અનુજ્ઞા આપી હાવાથી (મેપનુ વિ) અશનાદિ
×પ્ર૦ સા॰ ગા૦ ૨૦૭ થી ૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org