SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા- ૨૪ કરતી વખતે) (તાથી ) તેને ભાવ (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારરૂપ પરિણામ અને સુભટના પક્ષમાં જયને અવ્યવસાય) (શનિ વક) આ જ હોય છે, અર્થાત્ મરવું યા વિજય પ્રાપ્ત કર એ જ હોય છે, કેઈ અપવાદ સ્વીકારવાને ભાવ હેતે નથી. પ્રશ્ન –જેના પરિણામનો ભંગ અવશ્ય ન થવાનો હોય તેનામાં સ્વીકાર કરતી વખતે આ ભાવ હોય એ સમજાય છે. પણ જેના પરિણામને ભંગ અવશ્ય થવાનો છે તેનામાં પણ આવો ભાવ હોય તે સમજાતું નથી ? ઉત્તર-(ઉત્તર૦ થો=) વિચિત્ર ક્ષપશમથી આ સમજાય છે. અર્થાત્ ક્ષયોપશમ અનેક રીતે તે હેવાથી આમાં તેવા પ્રકારના કર્મયોપશમ જ કારણ છે. સાધુને સામાયિક સ્વીકારતી વખતે અને સુભટને યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે કમને પશમ જ તે થાય છે કે જેથી ભવિષ્યમાં જેના પરિણામને ભંગ થવાનો છે તેને પણ કોઈ પણ જાતના અપવાદની અપેક્ષા વિના મરવું યા વિજય પ્રાપ્ત કર એ અધ્યવસાય થાય છે. જેના પરિણામનો ભંગ થવાનું છે તેને પણ જે તે વખતે ( સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશતી વખતે ) આ ભાવ થાય છે તો જેના પરિણામને ભંગ થવાને નથી તેને તો આ ભાવ અવશ્ય થાય. આથી એ સિદ્ધ થયું કે ભવિષ્યમાં પરિણામને ભંગ થવાનો હોય કે ન થવાને હય, પણ સામાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy