________________
: ૩૪૮
૫ પ્રત્યાખ્યાન-પંચાશક
ગાથા- ૨૩
જે આગારથી આશંસા ભાવ થઈ જતે હેત તો શાસ્ત્રમાં તે માટે ( આગાર રાખવાથી થયેલી આશંસા બદલ) પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું હતું. તથા સુભટ યુદ્ધમાં પ્રવેશનિગમ વગેરે કરે છે, પણ શત્રુ વગેરેનું શરણું સ્વીકારતો નથી. જે સુભટમાં અપવાદોથી આશંસા (જીવવાની આશા) થતી હોય તો તે શત્રુ વગેરેનું શરણું લેવાની શોધ કરે. પણ તેમ છે નહિ. આથી પ્રત્યાખ્યાનમાં આગા રાખવા છતાં સાધુના સમભાવરૂપ મૂળ ભાવને હાનિ પહોંચતી નથી એ સિદ્ધ થાય છે.
અહીં પરિચાસ્ટિfaો એ પદ મજીદાવપદનું વિશેષણ છે એટલે ગાથાને અયાર્થ આ પ્રમાણે થાયઃતેને અપવાદોમાં પણ તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ નિયમા પ્રતીકારના લક્ષણથી સિદ્ધ (–જણાતે) એ અન્યથારૂપ (આશંસારૂપ) બનતું નથી. (૨૨) પ્રસ્તુત વિષયનું સમર્થન:ण य पढमभाववाघाय मो उ एवं पि अवि य तस्सिद्धी । एवं चिय होइ दढं, इहरा वामोहपायं तु ॥ २३ ॥ | (ga fue) અપવાદોને આશ્રય લેવા છતાં (Te=) પ્રથમ ભાવને મૂળ ભાવને (સાધુના પક્ષમાં સમભાવને અને સુભટના પક્ષે વિજયના પરિણામને) હાનિ (ા =) થતી જ નથી. (અવિ =) બલકે (પૂર્વ વિક) અપવાદોનો આશ્રય લેવાથી જ (તસિદ્ધિ દt=. તેની મૂળ ભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org