SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક * ૩૩૭ : ઉત્તર – સર્વ પાપગ્યાપારોના ત્યાગરૂપ સામાયિકમાં (=સાધુઓને ) પણ આ પ્રત્યાખ્યાન ભગવાનની આજ્ઞા હોવાથી તથા અપ્રમાદની વૃદ્ધિનું કારણ હેવાથી લાભકારી જ છે. ધર્મ ભગવાનની આજ્ઞાનું પાલનમાં છે. ભગવાને સાધુઓને પણ તપ કરવાનું કહ્યું છે. કહ્યું છે કે-તવાર ૨૩થા નાગ ૨ ઇwifસ તા ( પિં. નિ. ૬૬૮ ) “તપ કરવા માટે સાધુઓએ આહારનો ત્યાગ કરે જઈએ. વર્ધમાન સ્વામીના તીર્થમાં ઉપવાસથી છ માસ સુધી તપ થાય છે. હવે એ પ્રશ્ન થાય કે ભગવાને સાધુઓને પણ તપ કરવાનું શા માટે કહ્યું? આનું સમાધાન એ છે કે સામાયિકમાં રહેલા સાધુઓને વિષય-કષાયાદિરૂપ પ્રમાદ ઘટે છે અને અપ્રમાદ વધે છે. [ આથી પ્રત્યાખ્યાન સાધુઓને પણ લાભકારી હોવાથી દેશવિરતિ આદિ ગૃહસ્થોને તે અવશ્ય લાભકારી બને.] (૧૩) પ્રત્યાખ્યાનથી અપ્રમાદદ્ધિમાં અનુભવ પ્રમાણુ एत्तो य अप्पमाओ, जायइ एथमिह अणुहवो पायं ।। विरती सरणपहाणे, सुद्धपवित्तीसमिद्धफला ॥ १४ ॥ પ્રત્યાખ્યાનથી સામાયિકમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે. તેમાં અનુભવ પ્રમાણ છે, અર્થાત્ પ્રત્યાખ્યાન કરનારાઓને પ્રાય + અપ્રમાદ વૃદ્ધિને અનુભવ થાય છે. + प्रायो-बाहुल्येन, वीतरागाणामप्रमादस्य जातत्वात् , अनुपयुक्तसाधूनां वा न जायतेऽसौं प्रत्याख्याने सत्यपीत्यप्रमादविशेषानुभवाभावोऽपि स्यात्, एतत्सूचनार्थ प्रायोग्रहणम् । ૨૨ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy