________________
ગાથા-૧૨
૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૩૫ :
--
અહીં ૮ થી ૧૧ એ ચાર ગાથાઓને વિસ્તૃત ભાવાર્થ પૂર્ણ થાય છે. ( ૮ થી ૧૧ )
આગારનું પ્રયોજનઃवयभंगो गुरुदोसो, थेवस्स वि पालणा गुणकरी उ । ગુજરાઘવે ૨ જોયું, ધમમિ કો ૩ ગાનાર | ૨
નિયમભંગથી અશુભ કર્મ બંધ વગેરે મોટા દેશે લાગે છે. કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધના છે. જ્યારે નાના પણ નિયમના પાલનથી કમેનિશ આદિ મહાન લાભ થાય છે. કારણ કે તેમાં વિશુદ્ધ શુભ અધ્યવસાય હાય છે. ધર્મમાં લાભાલાભ જાણવું જોઈએ. અર્થાત્ ધર્મમાં લાભાલાભનો વિચાર કરી જે રીતે અધિક લાભ થાય તેમ કરવું જોઈએ. આથી જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે.
ભાવાર્થ-કાઈને ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યા પછી અચાનક કઈ રોગ થવાથી અતિશય અસમાધિ થઈ; તેને ઔષધ આદિથી સમાધિ આપવામાં આવે તે ઘણું કર્મ નિર્જરા થાય. કારણ કે નિર્જરા સમાધિથી થાય છે. જે ઔષધાદિથી સમાધિ ન આપવામાં આવે છે તે તપથી નિરા અ૯૫ થાય, અને અસમાધિના કારણે અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. એટલે આવા સંગોમાં તપથી કર્મનિર્જર રૂપ લાભ માટે સમાધિ જાળવવા ઔષધ આદિનું સેવન કરવું ચોગ્ય છે. હવે જે ઉપવાસના પ્રત્યાખ્યાનમાં કંઈ છૂટ જ ન હોય તે ઔષધ આદિનું સેવન ન થઈ શકે, અને કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org