________________
ગાથા-૩
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૧ :
જિનવચન સાક્ષાત્ પરલોકહિતકર છે. આ ભેદ દર્શાવવા અહીં પરલેક-હિતકર જિનવચન એમ કહેવામાં આવ્યું છે.
જિનવચન ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. ઉપયોગ વિના સાંભળવાથી લાભ થતો નથી. આથી જ કહ્યું છે કેनिदा विगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं ।। મરિષદમાગપુષ્ય, વાર્દિ ૨૦૦૬ . ૪.
“નિદ્રા અને વિકથાને ત્યાગ કરી, (ગુત્તહિં=)જિનવાણું– શ્રવણ સિવાયની ક્રિયાઓનો ત્યાગ કરી, અંજલિ જોડી, જિનવાણી શ્રવણમાં એકાગ્ર બનીને, ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ.”
અતિ તીવ્ર કર્મને નાશ થયા વિના દંભ રહિત અને ઉપયોગપૂર્વક જિનવચન ન સાંભળી શકાય તે માટે અહીં “અતિ તીવ્ર કર્મને નાશ થવાથી” એમ કહ્યું છે. જો કે કેઈક અવસ્થામાં અભવ્ય પણ વ્યવહારથી દંભરહિત અને ઉપગપૂર્વક જિનવચન સાંભળે છે, પણ તેના અતિતીવ્ર કર્મને નાશ ન થયો હોવાથી તે ઉત્કૃષ્ઠ શ્રાવક ન કહેવાય. (૨) સમ્યફત્વનું સ્વરૂપ અને ફળઃ
तत्तत्थसद्दहाणं, सम्मत्तमसम्गहो ण एयम्मि।
मिच्छत्तखओवसमा, सुस्मूसाई उ होति दढं ॥३॥ સમ્યકત્વનું સ્વરૂપ:-જિનેક્ત જીવાદિ પદાર્થોની “આ આ પ્રમાણે જ છે” એવી શ્રદ્ધા સમ્યક્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org