________________
: ૩૩૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
રહેવાનો નિયમ છે તે સાધુને અચાનક કોઈ ગૃહસ્થનું આગમન થાય ત્યારે મર્યાદા માટે ચાલપટ્ટો પહેરવાની છૂટ હેાય છે.)
( ૧૧ ) વિગઈ –ઘી આદિ વિગઈનો ત્યાગ તે વિગઈ પ્રત્યાખ્યાન. વિકાર કરનાર ઘી આદિ સ્નિગ્ધ પદાર્થો વિગઈ કહેવાય છે. વિગઈના દશ ભેદ છે. તે આ પ્રમાણે-(૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (ક) તેલ, (૫) ગાળ, (૬) પફવા -કડાહ (તળેલું), (૩) માખણ, (૮) મધ, (૯)માંસ, (૧૦) મદિરા, આમાં છેલ્લી ચાર વિગઈને મહાવિગઈ કહેવામાં આવે છે અને તે અભક્ષ્ય છે.
વિગઈના કવ ( ઢીલી ) અને પિડ ( =ઘટ્ટ ) એમ બે છેદ છે. તેમાં માખણ, પક્વાન્ન, માંસ, ઘટ્ટદહીં, ઘી, ગાળ એ છ પિંડ વિગઈના ત્યાગમાં આયંબિલના આઠ અને પશુઇમfજago એ નવ આગારે છે. દૂધ વગેરે ચાર કવ વિગઈના ત્યાગમાં ઉજવત્તળેિ વિના પિંડ વિગઈમાં આવતા આઠ આગારે છે.
પ્રશ્ન:- દ્રવવિગઈના ત્યાગમાં ઉક્રિખતવિવેગે આગા૨ કેમ નથી?
ઉત્તર-દ્રવવિગઈ ઉપાડી લેવા છતાં જેના ઉપર પડી હોય તેની સાથે ઘણું મિશ્ર થઈ જવાથી તે વસ્તુ ખાતા તેનો સ્વાદ આવે છે. જ્યારે પિંડવિગઈ સંપૂર્ણ ઉપાડી - પૂર્વે મુનિઓતેડુ સવાલ એ ( દશવૈકાલિકના ) વચનાનુસાર ઠંડીમાં શીતપરિષહ સહન કરવા વગેરેના ઉદ્દેશથી સર્વ વસ્ત્રના ત્યાગને અભિગ્રહ કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org