SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન પચાશક : ૩૨૯ ૩ સણુ' વગેરે કર્યા પછી જો પહેલાં તિવિહારનું પ્રત્યાખ્યાન લીધું હાય તા જ્યારથી પાણી ન વાપરવું હેાય ત્યારથી પાણુહારનું પ્રત્યાખ્યાન કરવુ, અને જે પહેલા તિવિહાર ન કર્યાં હાય તે। યારથી પાણી ન વાપરવુ હોય ત્યારથી ચાવિહારતું પ્રત્યાખ્યાન લેવુ' ઠીક છે, છતાં આ વિશે ગીતાર્થી હે તેમ કરવુ,] દિવસચરમ અને ભવચરમમાં અન્નત્થામાનેળ, સદાયેળ, મહત્તરાગારેળ અને સબ્વસમાદ્દિવૃત્તિયાગારેગ એ ચાર આગારા છે આ આગારીનું'વણું ન થઇ ગયુ' છે. [ભવરમમાં એટલુ વિશેષ છે કે- પ્રત્યાખ્યાન કરનારને મને સમાધિમાં જરાય વાંધા નહિ આવે એમ દૃઢ વિશ્વાસ હાય વગેરે કારણેાથી મહત્તરાગારેણુ' અને સવ્વસમાહિવત્તિયાગારેણુ' એ બે આગારાની જરૂર ન હેાય તે અન્નત્થણાભાગેણુ' અને સહસાગારેણુ' એ એ આગારા હોય છે. આ બે આગારા તા જરૂરી છે. કારણ કે અનુપચેગથી કે સહસા આંગળી વગેરે સુખમાં નખાઈ જવાના સાઁભવ છે.] (૧૦) અભિગ્રહઃ-અમુક વસ્તુના ત્યાગ વગેરે અભિગ્રહમાં રિમમાં કહેલા ચાર આગાર છે. આમાં આટલુ વિશેષ છે કે સાધુને વસ્ત્રના ( વસ્ત્રના ત્યાગરૂપ ) અભિગ્ર હમાંચાપટ્ટાનારેનું સહિત પાંચ આગારા હાય છે. આમાં ચેાલપટ્ટ અને આગાર એ એ શબ્દો છે. ચાલપટ્ટો પહે રવાની છૂટ તે ચેાલપટ્ટાગાર. જે સાધુને તદ્દન વસ્રરહિત Jain Education International For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy