________________
ગાથા-૮થી૧૧
૫ પ્રત્યાખ્યાન—પચાશક
: ૩૩૧ :
શકાય છે. કદાચ રહી જાય તે પણ અંશમાત્ર જ રહે. તેથી તેના સ્વાદ ન આવે. આથી ખિત્તવિવેગેણુ આગાર પિંડવિગ′માં છે અને દ્રવિગઈમાં નથી.
પ્રશ્ન:-જેને અષી વિગઇએના ત્યાગ છે તેને નીવીનુ‘ પ્રત્યાખ્યાન હાય છે. પણ જેને અમુક વિગઇની છૂટ રાખી આકીની વિગઈઓના ત્યાગ કર્યો હોય તેને કયુ. પ્રત્યાખ્યાન હાય?
ઉત્તર-તેને પણ નિવિત્તુ પ્રત્યાખ્યાન હાય. જે સાધુ કે શ્રાવક દારુ, દૂધ, તેલ વગેરે દ્રષ વિગઈને ત્યાગ કરે તેને ‘ક્િષ્મત્તવિવેગેણુ’’ આગાર બિનજરૂરી છે, ઘટ્ટ દહીં આદિ પિંડ વિગઈના ત્યાગ કરનારને જરૂરી છે. કારણ કે તે જેના ઉપર લાગી હોય તેના ઉપરથી જુદી કરી શકાય છે, જરૂરી બિનજરૂરીની દૃષ્ટિએ આ વિચારણા છે. બાકી દૂધ આદિના ત્યાગ કરનારે પણ પચ્ચક્ખાણુના સૂત્રમાં ‘ક્િષ્મત્ત વિવેગેણુ’ એ પાઠ એલવા જોઇએ, ભગવતી સૂત્રના જોગ કરનારને ગિહત્થસ સટ્ઠ' વગેરે આગારાની જરૂર ન હેાવા છતાં તેના પાઠ એલવામાં આવે છે તેમ, કેટલાક કહે છે દ્રવિ ગઇમાં આઠ આગારી હાય છે એ શાસ્ત્ર વચનના આધારે દ્રવિગઈના ત્યાગમાં ખત્તવિવેગે પાઠ ન એલવે જોઈએ. ( અહીં પ્રસ્તુત ગ્રંથની ટીકામાં બધી વિગઇઓના અને અમુક વિગઇઓના ત્યાગ એ અને નિવિ કહેવાય છે એમ કહ્યુ` છે. અને નિવિના પ્રત્યાખ્યાનના સૂત્રમાં નિયિા ચણા એવા પાઠ છે, જ્યારે ચેાગશાસ્ત્રમાં બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org