________________
૧ શ્રાવકધર્મ —પચાશક
ન થઈ શકે. આ ગ્રંથ સક્ષેપથી શ્રાવકધમ ના મેધ કરવાનું સાધન છે, માટે જ સક્ષેપથી શ્રાવકધમ ના એધ સાધ્ય છે. સાયસાધન ભાવરૂપ આ સંબધ મૂળગાથામાં સાક્ષાત્ ન કહ્યો હાવા છતાં પ્રત્યેાજનના નિર્દેશથી ગર્ભિત રીતે કહેવાઈ જ ગયા છે. કહ્યુ છે કેઃ
--
ગાથા-૨
सम्बन्धः प्रोक्त एव स्यादेतस्यैतत्प्रयोजनम् । इत्युक्ते तेन नो वाच्यो भेदेनासौ प्रयोजनात् ॥ १ ॥ “ આનું આ પ્રયેાજન છે એમ કહેવાથી સંબધ કહેવાઈ જ ગયેા છે. આથી પ્રયાજનના નિર્દેશથી અલગ સંબધના નિર્દેશ નહિ કરવા જોઇએ. અર્થાત્ પ્રત્યેાજનના નિર્દેશમાં સંબધના નિર્દે શ આવી જતા હેાવાથી સ‘બધના જુદા નિર્દેશ કરવાની જરૂર નથી. ” (૧)
શ્રાવકશબ્દના અઃ
: ૯
परलोय हियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिव्वकम्मविगमा, सुकोसो सात्रगो एत्थ ॥२॥
પલાક માટે હિતકર જિનવચનને અતિતીવ્ર ક્રમના નાશ થવાથી 'ભરહિત ઉપયેાગપૂર્વક જે સાંભળે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે.
અહીં ‘ન =જે ’પદ્મથી એ જણાવ્યુ છે કે ઉક્ત રીતે જે ફાઇ જિનવચનને સાંભળે તે શ્રાવક છે. જેમ બ્રાહ્મણકુળમાં જ ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલે! શ્રાવક કહેવાય છે એવુ નથી. કારણ કે શ્રાવક
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only