________________
૧ શ્રાવકધમ પચાશક
સુન્ની પ-ગણધર પ્રણીત સૂત્રાના અનુસારે એ પદથી આ ગ્રંથમાં સ્વતંત્રપણે નહિં, કિન્તુ વીતરાગ-સજ્ઞ વચનના આધારે કહીશ એમ જણુાવ્યું છે.
•
પ્રત્યેાજનનુ વિશેષ વન—
પ્રયાજન અનતર અને પરપર એમ બે પ્રકારે છે. એ અને પ્રકારના પ્રયાજનના કર્તા અને શ્રોતાની અપેક્ષાએ એ પ્રકાર છે. આથી પ્રત્યેાજનના કુલ ચાર ભેદ થાય. ૧ કર્તાનું અનંતર પ્રયાજન-શિષ્યાને સક્ષેપથી શ્રાવકધમ ના
આય.
ગાથા-૧
૨ કર્તાનું પર પર પ્રત્યેાજન-પરીપકાર દ્વારા કર્મક્ષયથી મેા. ૩ શ્રોતાનું... અનંતર પ્રયેાજન-સહેલાઈથી શ્રાવકધમ ના મેધ. ૪ શ્રોતાનું પરપર પ્રચાજન–(ચારિત્ર આદિથી) મેાક્ષપ્રાપ્તિ
આ હકીકત (મૂળગાથામાં) પ્રયાજન અને અભિધેયના નિર્દેશથી ગર્ભિત રીતે કહેવાઇ ગઇ છે. કારણ કે સાધુ પુરુષા (ધર્મ-મેાક્ષ) પુરુષાર્થ માં અનુપયેાગી વાત કહે નહિ, કહે તે તેમના સાધુપણામાં ખામી આવે.
સંબંધઃ- શ્રોતાઓની પ્રવૃત્તિ માટે સબધ વગેરે જરૂરી છે. તા મૂળ ગાથામાં સંબંધ કેમ જણાવ્યેા નથી?
ઉત્તરઃ- મૂળગાથામાં પ્રયેાજન જણાવ્યું છે. પ્રયાજન જણાવવા દ્વારા ગર્ભિત રીતે સાધ્ય-સાધન ભાવરૂપ સબંધ પણ જણાવ્યેા છે. તે આ પ્રમાણે:- આ ગ્રંથ સાધન છે. કારણ કે બીજા ક્રાઇ ઉપાયથી સક્ષેપથી શ્રાવકધમના મેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org