________________
ગાથા-૫
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૦૩ :
रागेण व दोसेण व, परिणामेण व न सिअंजं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥२५१।।
(આવશ્યભાષ્ય ) સર્વજ્ઞોએ જે પચ્ચકખાણ જ્યાં =જિનક૯પ આદિમાં અને જે કાળે કરવાનું કહ્યું છે તે પચ્ચક્ખાણની તે રીતે જે શ્રદ્ધા કરે–માને તેનું પચ્ચક્ ખાણ દર્શનશુદ્ધ છે.”(૨૪૬) “જિનક૯૫ આદિ જે કપમાં મૂલગુણ અને ઉત્તરગુણ સંબંધી જે પચ્ચકખાણ કરવા જેવું હોય તેનું જેને જ્ઞાન હોય તેનું પચ્ચક્ખાણ જ્ઞાનશુદ્ધ છે.” [૨૪૭) “જે આત્મા પચ્ચ- ખાણ કરતી વખતે મન-વચન-કાયાથી ગુપ્ત બનીને ગુરુવંદનની વિધિમાં ન્યૂનાધિકતા કર્યા વિના વિશુદ્ધ રીતે ગુરુવંદન કરે છે તેનું પચ્ચક્ખાણ વિનયશુદ્ધ છે.” ૨૪૮) “ગુરુ પચ્ચકખાણુનું સૂત્ર બેલે ત્યારે જે આત્મા બે હાથ જેડી ગુરુ સન્મુખ ઊભા રહીને ગુરુ પાઠ બેલે તેની સાથે પોતે પણ અક્ષરો, પદો અને વ્યંજનો ધીમે ધીમે બેલે તેનું પચ્ચક્ખાણ અનુભાષણ શુદ્ધ છે. [૨૪૯ “અટવીમાં, દુષ્કાળમાં કે મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પચ્ચક્ખાણું ભાંગ્યા વિના બરોબર પાળ્યું હોય તે પચ્ચક્ખાણ પાલનાશુદ્ધ છે.” (૨૫૦] “રાગથી, કેષથી કે ભૌતિક સુખની આશંસા આદિ રૂપ પરિણામથી જે પચ્ચક્ ખાણ દૂષિત ન કર્યું હોય તે પચ્ચક્ખાણ ભાવશુદ્ધ છે.” [૨૫૧]
પ્રસ્તુત ગાથામાં દર્શન આદિ છે શુદ્ધિનું સૂચન કર્યું છે. ક્યા પદથી કઈ શુદ્ધિનું સૂચન કર્યું છે તેને તથા
Jain Education International
For Private & Personal use. Only
www.jainelibrary.org