________________
: ३०२ : પ પ્રત્યાખ્યાન—પચાશક
૧ ગ્રહણકાર
કાણુ કાની પાસે કેવી રીતે પ્રત્યાખ્યાન લે તેના નિર્દેશ: गिण्हति सयंगहीयं, काले विगरण सम्ममुवउत्तो । अणुभासंतो पइवत्थु जाणगो जाणगसगासे ||५|| પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણુકાર જીવ, જાતે લીધેલું પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર ગુરુ પાસે, ૪ઉચિતકાળે, વિનયથી, ‘ઉપયેાગપૂર્વક, ગુરુ પ્રત્યાખ્યાનને જે પાઠ મેલે તેને પેાતે [મનમાં] ખેલતાં ખેાલતાં, સમ્યક્
Jain Education International
४२.
प्रत्याख्यान दर्शन, ज्ञान, विनय, अनुभाषणु, पालना અને ભાવ- એ છ શુદ્ધિથી શુદ્ધ હાય તેા શુદ્ધ કહેવાય. છ શુદ્ધિઓનું સ્વરૂપ આ પ્રમાણે છે— पच्चक्खाणं सव्वण्णु - देसिअं जं जहिं जहा काले । तं जो सद्दहह नरो, तं जाणसु सद्दहणसुद्धं ॥ २४६॥ पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुण उत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ॥ २४७॥ किइकम्मस्स विसुद्धि, पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विषयओ सुद्धं ॥ २४८॥ अणुभासह गुरुवयणं, अक्खरपयवंजणेहि परिसुद्धं । पंजलिउडो अभिमुद्दो, तं जाणऽणुभासणासु ॥२४९॥ कंतारे दुब्भिक्खे, आयंके वा महइ समुप्पने । जं पालिअं न भग्गं, तं जाणसु पालणासुद्धं ॥ २५० ॥
..
गाथा-प
For Private & Personal Use Only
Gay
www.jainelibrary.org