________________
ગાથા-૫૦ ૪ પૂજાવિધિ—પચાશક
www
સર્પને ૩૨૨, એ કુરને અજગર, એ અજગરને માટે સપ ખાઈ જવા મથે છે, એ અનાવ જોઇને તે વિચારશે કે જેમ અહી' એક-બીજાને ખાવાને મથતા દેડકા વગેરે પ્રાણીએ આખરે મહાસના મુખમાં જ જવાના છે, તેમ સ'સારમાં જીવા “મત્સ્યગલાગલ” ન્યાયથી પેતિપાતાના બળ પ્રમાણે પેાતાનાથી ઓછા બળવાળાને દુઃખી કરે છે-દખાવે છે, પણ આખરે બધા યમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે. એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુદર પાલન કરીને દેવલાકમાં ઉત્પન્ન થશે, પછી ક્રમે કરીને અધ્યા નગરીના શક્રાવતાર નામના મદિરમાં કેવલજ્ઞાન પામી માક્ષે જશે. (૪)
પ્રસ્તુત પ્રકરણના ઉપસ*હારઃ—
',
सम्मं णाऊण इमं सुयाणुसारेण धीरपुरिसेहिं । एवं चिय काय, अविरहियं सिद्धिकामेहिं ॥५०॥ મુક્તિકામી ધીર પુરુષાએ આ પૂજાવિધિને આગમ પ્રમાણે ખરાખર જાણીને તે જ પ્રમાણે સતત-સદા કરવું' જોઇએ. વિધિપૂર્વક પૂજા સદા કરવાથી શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે અને એનાથી ઇષ્ટકાની સિદ્ધિ થાય છે. અહીં ધીરપુરુષ શબ્દના અર્થ બુદ્ધિમાન પુરુષ છે. બુદ્ધિ રહિત પુરુષ ખરાબર સમજી શકે નહિ એથી બરાબર કરી શકે પણ નહિ. અથવા ધીર પુરુષ એટલે ક્ષેાભ ન પામનાર પુરુષ. કુનયાથી જેનું મન ક્ષેાભ પામી જાય ડગમગી જાય તે ખરાખર સમજવામાં અને ખરાખર કરવામાં અસમર્થ છે. (૫૦)
: ૨૯૭ :
* ખીજાના ઉપદેશ વિના કાઇ તેવા નિમિત્તથી વૈરાગ્ય પામી સ્વયં ચારિત્ર લે તે પ્રત્યેકબુદ્ધ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org