________________
* ૨૯૬ : ૪ પૂજાવિધિ—પચાશક
તે વિચારવા લાગી કે- હું પણુ ભગવાનની પૂજા કરું, પશુ હું ગરીબ હોવાથી પૂજાના સાધનાથી રહિત છું. આ લેાકેા ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઈને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરુ ? કંઇ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પા મળી જશે. એ પુષ્પાથી હું' ભગવાનની પૂજા કરુ.. આમ વિચારી વૃદ્ધા જંગલમાંથી સિંદુવારનાં પુષ્પા લઇ આવી. પુષ્પા લઇને હથી સમવસરણ તરફ જઈ રહી હતી. પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યના ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનુ મડદું જોઇને દયાળુ માસાએ આ વૃદ્ધા મૂર્છા પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટયું. થોડા વખત મૂર્છાના ઉપચાર કરવા છતાં જરાપણ ચેતના આવી નહિ. એટલે લેાકાએ ભગવાનને પુછ્યુ` કે– આ વૃદ્ધા મરી ગઈ છે કે જીવતી છે ? ભગવાને કહ્યું; તે મૃત્યુ પામી છે. તેના જીવ દૈવરૂપે ઉત્પન્ન થા છે. દેવરૂપે ઉત્પન્ન થયેલા વૃદ્ધાના જીવ દેવલેાકમાં ઉત્પન્ન થયા પછી તુરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યા છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને ખતાન્યા. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા લેાકા વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહા!! પૂજાની ભાવનાથી પણ કેટલેા બધા લાભ થાય છે. પછી ભગવાને થાડાપણ શુભ અધ્યવસાયથી ખડુ લાભ થાય છે એમ કહીને જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવના વૃત્તાંત જણાવતાં કહ્યું કે વૃદ્ધાના જીવ દૈવલેાકમાંથી વી વિશાળરાજ્યના માલિક કનકધ્વજ નામના રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
ગાથા-૪૯