SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૯ ૪ પૂજાવિધિ—પચાશક ૨૯૫ ક ફૂલ જણાવ્યુ છે. વર્તમાન ભવમાં પણ ભૌતિક અને આધ્યામિક એ એ દષ્ટિએ લ જણાવ્યુ` છે. પુણ્યકમના અધ એએ વગેરે ભૌતિક લાભ છે, અને ચારિત્રની પ્રાપ્તિ વગેરે આધ્યા ત્મિક લાભ છે. (૪૮) પૂજા કરવાની ભાવનાથી પણ મહાન લાભ: सुबह दुग्गइणारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूजापणिहाणेणं, उबवण्णा तियसलोगम्मि ॥ ४९ ॥ સિંદુવારનાં પુષ્પાથી હું' જિનપૂજા કરુ· એમ 'કલ્પમાત્રથી-ભાવનામાત્રથી દરિદ્ર વૃદ્ધા મૃત્યુ પામીને દેવલેાકમાં ઉત્પન્ન થઈ એમ આ શાસનમાં સ`ભળાય છે. તેના વૃત્તાંત આ પ્રમાણે છેઃ— *ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાઢી નગરીમાં પધાર્યાં. ધમ દેશના માટે દેવાએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લેાકા આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લેાકેાના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી આદિ માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લેાકાને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઇને પૂછ્યુ' : લેાક! આમ ઉતાવળે ઉતાવળે કયાં જાય છે? તે ભાઇએ કહ્યું કે ભગવાન મહાવીરસ્વામીના વન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણુ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યા. * ટીકાના આધારે સંક્ષેપમાં કથાને ભાવા લખ્યા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy