SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૭ ૪ પૂજાવિધિ-૫'ચાશક ૬ ૨૮૭ : - - કારણેની પ્રાર્થના આગમસંમત ન હોય તે બધિલાભની માગણી કરે નહિ. આથી સિદ્ધ થાય છે કે આ પ્રાર્થના આગમસંમત છે. (૩૬) ઋહિની ઈચ્છાથી તીર્થકરપણાની આશંસા પણ નિદાન છે – एवं च दसाईसु, तित्थयामि वि णियाणपडिसेहो। जुत्ता गवपडिबद्धं, साभिस्संग तयं जेण ॥३७॥ પ્રશ્ન - મેષનાં કારણોની પ્રાર્થના નિદાન નથી એ વાત સિદ્ધ થઈ ગઈ તીર્થકરપણું મેનું કારણ છે. તીર્થ કર બનનાર જીવ અનેક જીવે ઉપર ઉપકાર કરવા સાથે વકલ્યાણ કરે છે. આથી હું તીર્થકર બતું એવી આશંસાનિદાન ન ગણાય. તો પછી દશાશ્રુતસ્કંધ વગેરેમાં તેને નિષેધ કેમ કર્યો છે ? ઉત્તરઃ- દશાશ્રુતસ્કંધ, ધ્યાનશતક વગેરે ગ્રંથમાં તીર્થકર બનવાની આશંસાને નિષેધ કર્યો છે તે ચગ્ય છે. કારણ કે તેવી આશંસા અપ્રશસ્ત રાગયુક્ત હોવાથી સંસારનું કારણ છે. ભાવાર્થ- તીર્થંકરની દેવોએ કરેલી સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને કે સાંભળીને હું તીર્થકર બનું, જેથી મને પણ આવી ઋદ્ધિ મળે. આ પ્રમાણે તીર્થંકરની ઋદ્ધિની ઈચ્છાથી તીર્થકર બનવાની આશંસામાં અપ્રશસ્ત રાગ કારણ છે. આમાં ઉપકારની ભાવના નથી, પણ ઋદ્ધિની પ્રાપ્તિરૂપ સ્વાર્થની ભાવના છે. આવી આશંસાથી તીર્થંકરપણું મળે જ નહિ, અને પાપકર્મને બંધ થાય તે નફામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy