SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૬ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૬ કરવી ઉચિત છે, ત્યારપછી નહિ. આ પ્રાર્થનામાં (પ્રશત) રાગ રહેલે હોવાથી જેનામાં (પ્રશસ્ત) રાગ હોય તે જ આ પ્રાર્થના કરે. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં રાગ હેતે નથી. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં રહેલ સાધક મ મ જ સર્વત્ર નિ:સ્થ પુનિત્તમ: “મોક્ષ અને સંસાર વગેરે બધા પ્રત્યે નિઃસ્પૃહ હોય છે, અર્થાત્ તેને સંસાર ઉપર તો રાગ હેતો નથી, કિન્તુ મોક્ષ ઉપર પણ રાગ હેત નથી, સંસાર-મોક્ષ બંને પ્રત્યે સમભાવ હોય છે. આથી એ સાધક પ્રાર્થના કરતો નથી. (૩૫) પ્રણિધાન (-પ્રાર્થના) નિદાન નથી તેનું પ્રમાણ:– मोक्खंगपत्थणा इय, ण णियाणं तदुचियस्स बिण्णेयं । - મુન્નાજુમો રહું, ઘોણીપરથT મા રૂદ્દા છે. મોક્ષનાં કારણેની પ્રાર્થના (આશંસા) નિદાન નથી. કારણ કે રાગદશામાં રહેલા સાધકની આ પ્રાર્થના આગમસંમત છે. પ્રશ્ન:- પ્રાર્થના આગમસંમત છે તેમાં પ્રમાણ શું ? ઉત્તરઃ- (ત્રદ વદg wથા મis) લેગસ્સ સૂત્રમાં બધિલાભની-જિનધર્મ પ્રાપ્તિની માગણી કરવામાં આવી છે તે પ્રમાણ છે. લોગસ્સ સૂત્ર ગણધરકૃત છે. જે મોક્ષનાં * યદ્યપિ દશમ ગુણસ્થાન સુધીમાં રહેલ સાધક વિતરાગ બન્ય ન હોવાથી સર્વથા રાગરહિત નથી. છતાં તે રાગ અતિશય સૂક્ષ્મ હોવાના કારણે પિતાનું કાર્ય કરવા સમર્થ બનતો ન હોવાથી નથી એમ કહેવાય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy