SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રાવકધર્મ-પચાશક ઉત્તર-તમારી વાત સત્ય છે. પણ શિષ્ટાચારના પાલન માટે મજંગલના ઉલ્લેખ જરૂરી છે. શિષ્ટપુરુષો ઇષ્ટકા માં પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રાયઃ ઈષ્ટદેવને નમસ્કાર કરીને કરે છે. આ આચાય ( શ્રીહરિભદ્રસૂરિ મહારાજ) પશુ શિષ્ટ છે, આથી શિષ્ટાચારના પાલન માટે મંગલવચન જરૂરી છે. કહ્યું છે કે,— ગાથા-૧ शिष्टाः शिष्टत्वमायान्ति, शिष्टमार्गानुपालनात् । સજીવના શિષ્ટત્ત્વ, તેવાં સુમનુવદ્યતે। ? ।। “ શિષ્ટપુરુષા શિષ્ટમાર્ગનું પાલન કરવાથી શિષ્ટપણાને પામે છે, શિષ્ટમાનું ઉદ્ઘઘન કરવાથી અશિષ્ટપણું પામે છે, ” સ્ત્રોતૃજનપ્રવૃત્તિ માટે સંબધ આદિ ત્રણ ' જેમ કઈ જાતના સબધ વિના દશ દાડમ' વગેરે વાકડ્યો ખેલે તા કોઇ પ્રવૃત્તિ ન કરે, સાંભળનાર તે વાકથ તરફ લક્ષ્ય ન આપે, તેમ જે ગ્રંથમાં કોઈ સબંધ ન ખતાવવામાં આવે તે ગ્રંથમાં બુદ્ધિમાન કોઈ પ્રવૃત્તિ ન કરે. એ રીતે જે ગ્રંથમાં અભિધેય (ગ્રંથમાં શું કહેવાનુ છે તે) ન જણાવ્યું હોય તે ગ્રંથમાં પણ બુદ્ધિમાન પુરુષા કાગડાના * દાંતની પરીક્ષાની જેમ પ્રવૃત્તિ ન કરે. * કાગડાને દાંત જ ન હેાવાથી તેની પરીક્ષા કાઇ કરતુ નથી. તેમ અભિધેય વિના આ ગ્રંથમાં શું છે તેનું જ્ઞાન ન હેાવાથી પ્રવ્રુત્તિ ન થાય. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy