SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૨ : ૪ પૂજાવિધિ—પ'ચાશક ગાયા કર ઉત્તર:-પ્રણિધાન ન કરવામાં આવે તેા શું ઈષ્ટની સિદ્ધિ થાય ? અર્થાત્ ન થાય. જો ધક્રિયામાં પ્રશ્ચિધાન (=નિશ્ચિત શુભ ધ્યેય) ન કરવામાં આવે તે ધમનાં અનુછાના દ્રવ્યરૂપ જ બને, ભાવરૂપ ન ખને, પ્રણિધાનથી ધર્માંનાં અનુષ્ઠાના ભાવરૂપ અને છે, પ્રણિધાન ઇષ્ટસિદ્ધિનુ (=ભાવધર્મીનુ') કારણ હાવાથી ઉચિત અવસ્થામાં (વૈરાગ્ય આદિ જે ગુણેાની માગણી કરવાની છે તે ગુણે! પ્રાપ્ત ન થયા હાય કે પ્રાપ્ત થયા હાય પશુ પૂર્ણ પણે પ્રાપ્ત ન થયા હૈાય તે અવસ્થામાં) જરૂરી છે. (૩૧) પ્રણિધાન કરવાની વિધિ: तं पुण संविग्गेणं, उवओगजुएण तिव्वसद्धाए । સિરળનિયાયતંઽહિ, થ હ્રાયથ્થૈ યજ્ઞેળ ॥ ૩૨ ॥ માક્ષાર્થી- જીવે ઉપયાગપૂર્વક તીવ્રશ્રદ્ધાથી* (=સદનુષ્ઠાન કરવાની પ્રબળ રુચિથી) મસ્તકે અજલિ જોડીને આદરપૂર્વક નીચે પ્રમાણે ( ૩૩-૩૪ ગાથામાં કહેવાશે તે પ્રમાણે) પ્રણિધાન કરવુ× (૩૨) • સંવિનેન-મોક્ષાર્થિના મયમીતેન યા । * तीव्रश्रद्धया - आत्यन्तिक्या सदनुष्ठान करणरुच्या | × અહીં લેાકના પૂર્વાર્ધમાં સંવિશેનું' વગેરે વિશેષણોથી પ્રણિધાનમાં માનસિક સ્થિતિ કેવી જોઈએ તે જણાવ્યુ છે, અને ઉત્તરાર્ધમાં શિયળમિય ......' એ પદથી શારીરિક સ્થિતિ કેવી જોઇએ તે જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy