SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પંચાશક દ ૨૭૩ : = = જિનેશ્વર સમક્ષ પ્રણિધાન: जय वीयराय ! जगगुरु !, होउ ममं तुह पभावओ भयवं ! भवणिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ॥ ३३ ॥ लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ ३४ ॥ હે વીતરાગ ! હે જગદગુરુ ! આપ જય પામો. હે ભગવંત ! આપના પ્રભાવથી મને [૧] ભવનિર્વેદ, [૨] માગનુસારિતા, [૩] ઈષ્ટફલસિદ્ધિ, [૪] લોકવિરુદ્ધત્યાગ [૫) ગુરુજનપૂજા, (૬) પરાર્થકરણ, ૭િ) શુભગુરુગ, [૮] મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ શુભ ગુરુવચનસેવાઆ આઠ ભાવ પ્રાપ્ત થાઓ. (૧) ભવનિર્વેદ – સંસાર ઉપર કંટાળા- અણગમો: ધર્મ સાધનામાં આ ગુણ પાયાને છે. ભવનિર્વેદ વિનાને ધર્મ એટલે પાયા વિનાનું મકાન ધર્મ મોક્ષ માટે છે. જેને સંસાર ઉપર કંટાળે નથી- રાગ છે તે મોક્ષ માટે પ્રયતન કેવી રીતે કરે ? કારણ કે સંસાર અને મોક્ષ બંને વિરુદ્ધ છે. જેને સંસાર ઉપર રાગ છે તેને મોક્ષ ઉપર __ + जगत:- सचराचरभुवनस्य गुणगुरुत्वाद, जगतां यां जङ्गमानां यथावद् वस्तुतत्वोपदेशनात् , तेषामेव वा गौरवाहવાર ગુ . ભવનિર્વેદ વગેરે ગુણે અતિ મહત્વના હોવાથી અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ માટે તેમનું કંઈક વિવેચન કર્યું છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy