________________
ગાથા-૧૭
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૫૯
गुणभूइठे दवम्मि जेणमत्ताऽहियत्तणं भावे । इय वत्थूओ इच्छति, ववहारो निज्जरं विउलं ॥
દ્ર ઉત્તમ હોય તે ભાવ અધિક થાય છે. આથી વ્યવહાર નય ઉત્તમ દ્રવ્યથી ઘણું નિર્જરા થાય એમ માને છે.” | કોઈ ફિલષ્ટકર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઈ ભાગ્યશાળી જીવને ઉત્તમ દ્રવ્ય વિના જ ઉત્તમ ભાવ આવે એવું પણ બને. આથી અહીં પ્રાયઃ કહ્યું છે.
તથા પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓના ઉપગનું જિનપૂજા સિવાય બીજું કંઈ સુંદર સ્થાન નથી. કહ્યું છે કે,
તે: પુત્ર ઋત્ર વા, સંસારાવ સતા !
वीतरागस्तु भव्यानां, संसारोच्छित्तये भवेत् ॥ * “શરીર, પુત્ર કે સ્ત્રીને કરેલો સત્કાર સંસાર માટે થાય, જ્યારે વીતરાગને કરેલે સત્કાર સંસારનાશ માટે થાય. * (૧૬) પ્રસ્તુત વિષયનું અધિક સમર્થન – इहलोयपारलोइयकज्जाणं पारलोइयं अहिंगं । तं पि हु भावपहाणं, सो वि य इय कज्जगम्मोत्ति ॥१७॥
આ લોક અને પરલોકનાં કાર્યોમાં પરલેકનાં કાર્યો મુખ્ય છે. કારણ કે આ લોકનાં કાર્યો ન સાધવાથી જે અનર્થ થાય તેનાથી અધિક અનર્થ પરલોકનાં કાર્યો ન
* સં. પ્ર. દેવાધિ. ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org