________________
: ૨૬૦ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૧૭
સાધવાથી થાય. પરલોકનાં કાર્યોમાં ભાવની પ્રધનતા છે. ભાવ વિના પરલોકનાં કાર્યો કરવાથી ખાસ લાભ થતું નથી. પરલોકનાં કાર્યોમાં જેમ જેમ ભાવ ઉત્તમ તેમ તેમ લાભ અધિક. પરલોકનાં કાર્યોમાં ઉત્તમ ભાવ ઉત્પન્ન કરવા તેનાં સાધને ઉત્તમ જોઈએ. જિનપૂજા પરલોકનું કાર્ય છે. માટે ઉત્તમ વસતુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કઈ સારું સ્થાન નથી.
પ્રશ્ન- પોતાના કે પરના આત્મામાં ઉત્તમ ભાવ ઉત્પન્ન થયો છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય ?
ઉત્તર- ( વિજ કાળો ત્તિક) પૂજામાં ઉત્તમ સામગ્રીનો ઉપગથી ઉત્તમ ભાવ જાણી શકાય છે. અર્થાત્ જે જીવ સ્વશક્તિ પ્રમાણે પૂજામાં ઉત્તમ સામગ્રીને ઉપગ કરે છે તે જીવમાં ઉત્તમ ભાવ થાય છે એમ જાણી શકાય છે. પિતાને પૂજામાં ઉત્તમ પ્રત્યે વાપરવાનું મન થતું હોય તે પોતાનામાં ઉત્તમ ભાવ છે એમ જાણી શકાય છે. બીજા પણ જે જીવને પૂજામાં ઉત્તમ સામગ્રી વાપરવું મન થતું હોય- પિતાની શક્તિ પ્રમાણે ઉત્તમ સામગ્રી વાપરતા હોય તે જીવમાં ઉત્તમ ભાવ છે એમ જાણી શકાય છે. કારણ કે સામાન્યથી એ નિયમ છે કે જે વ્યક્તિ માટે જે પ્રમાણે હદયમાં ભાવ હોય તે વ્યક્તિ માટે તે પ્રમાણે બાહ્ય પ્રયત્ન કરવાનું મન થયા વિના રહેતું નથી. જેને કામિની ઉપર રાગનો ભાવ છે તેને કામિની સંબંધી રાગને પિષવા કામિની માટે સવશક્તિ પ્રમાણે ઉત્તમ વસ્તુઓનો ઉપગ કરવાનું મન થયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org