________________
૧ શ્રાવકધર્મ-પચાશક
હાવાથી કલ્યાણકારી છે. આથી આ શાસ્રરચનામાં વિઘ્ન આવવાના સભવ છે. શાસ્ત્રની રચનામાં વિઘ્ન આવે તે શાસ્ત્રકારની શક્તિ હણાઈ જાય. પણિામે રચવા ધારેલુ શાસ્ત્ર પૂરું ન થવ થી ઈષ્ટ (શાસ્ત્રનિર્માણુ રૂપ) પુરુષાર્થ પૂર્ણ ન થાય. આથી વિઘ્નના વિનાશ માટે મંગલ કરવુ' જોઇએ. કહ્યું છે કે,—
बहुविग्घाई सेयाई तेण कयमंगलोवयारेहिं | सत्थे पयट्टयन्वं, विजाए महानिहीए व्व ॥
ગાથા-૧
: 3
।। વિસેષા૦ ૨૨ ।।
''
કલ્યાણકારી કાર્યો બહુ વિઘ્નવાળાં હાય છે. આથી શાસ્ત્રમાં વિદ્યા અને મહાનિધાનની જેમ મોંગલ અને (ઉપચાર=) ધર્માચરણપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. ”
શિષ્યપ્રવૃત્તિ માટે મગલઃ
પ્રશ્ન- ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર રૂપ મંગલ વાચના ઉલ્લેખ કર્યા વિના જ માનસિક નમસ્કાર, તપશ્ચર્યા આદિ અન્ય મંગલથી જ વિનેાના વિનાશ થઇ જવાથી ઇષ્ટકા ની સિદ્ધિ થઈ જશે. આથી ગ્રંથનુ` કદ વધારનારા વાચિક નમસ્કારની જરૂર નથી.
Jain Education International
ઉત્તર- વાત સત્ય છે. માનસિક નમસ્કાર આદિથી વિઘ્નવિનાશ થઈ શકતા હૈાવા છતાં જો ગ્રંથના પ્રાર‘ભમાં ઈષ્ટદેવનમસ્કારરૂપ મગલવાકયના ઉલ્લેખ ન કરવામાં આવે તે ફાઇક પ્રમાદી શિષ્ય ઈષ્ટદેવનમસ્કારરૂપ મંગળ કર્યો વિના જ ગ‘થનું અધ્યયન શ્રવણ વગેરે કરે, આથી તેને વિઘ્ન આવવાના
For Private & Personal Use Only
www.jainelibrary.org