________________
* ૨ =
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા૧
-
-
-
-
---
-
-
-
--
-
નામ છે. શ્રાવકધર્મને અભ્યાસ કર્યા પછી સાધુધર્મની ચગ્યતા આવે છે. આથી સર્વ પ્રથમ “શ્રાવકધમ પંચાશક કહે છે.
૧ શ્રાવકધર્મપંચાશક મંગલ, સંબંધ, અભિધેય અને પ્રજનનું પ્રતિપાદન :-- नमिऊण वद्धमाणं, सावगधम्म समासओ वोच्छं। सम्मत्ताई भावत्थसंगयं सुत्तणीईए ॥ १ ॥
શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને ભાવાર્થ (રહસ્વાર્થથી યુક્ત સમ્યકત્વ વગેરે શ્રાવકધર્મને ગણધરપ્રભુત સના અનુસારે સંક્ષેપથી કહીશ.
ધર્મ એટલે દુર્ગતિના ખાડામાં પડતા જીવોને બચાવી લેનારા આત્માના ( શુભ ) પરિણામ અને તેવા પરિણામ પૂર્વક થતાં અનુષ્ઠાને.
ગ્રંથના પ્રારંભમાં મંગલ, સંબંધ, અભિધેય અને પ્રયો જન એ ચારનો નિર્દેશ કરે જોઈએ. વિનવિનાશ, શિષ્યપ્રવૃત્તિ અને શિષ્ટાચારપાલન એ ત્રણ કારણોથી ઈષ્ટદેવ નમસ્કાર રૂપ ભાવમંગલ કરવું જોઈએ. તથા શ્રોતૃજનપ્રવૃત્તિ માટે સંબંધ, અભિધેય અને પ્રજન એ ત્રણને નિર્દેશ કરવો જોઈએ. તે આ પ્રમાણે
વિદ્મવિનાશ માટે મંગલકલ્યાણકારી કાર્યમાં પ્રવૃત્તિ કરનારને પ્રાયઃ વિદત સંભવિત છે. પ્રસ્તુત શાસ્ત્રની રચના સ્વર્ગ અને મોક્ષનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org