________________
શ્રી ધરણે-પદ્માવતી–સંપૂજિતાય શ્રી શખે % ૨ પા થી ના થા ય ન મr. શ્રી દાન પ્રેમ-હીરસૂરિસદગુરુ નમ:.
સુચહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત
પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી અભયદેવસૂરિ મ. રચિત ટીકા સહિત પંચા શ ક ગ્રં થનો
ગુજરાતી ભાવાનુવાદ ભૂમિકા : શ્રી જિનાગમ સ્કુરાયમાન સઘળા અતિશયેરૂપ તેજનું ધામ હોવા છતાં દુઃષમાકાળના પ્રભાવથી તેને મહિમા (તેજ) ઘટતો ગયો, તેમાંથી પૂર્વગત વગેરે ઘણા ગ્રંથ અદશ્ય બની ગયા. આથી ધર્મ વગેરે પુરુષાર્થને સાધવાની ઈચ્છાવાળા અને જિનાગમમાં શું કહ્યું છે તે જાણવાની ઈચ્છાવાળા આ કાળના મંદમતિ મનુષ્યોને જેનાથી ધર્મ આદિ પુરુષાર્થ સાધી શકાય તેવા પોતાની નજરમાં આવેલા જિનવચનના કેટલાક પદાર્થો બતાવવાની ઈચ્છા થવાથી સૂક્ષમદશ સુગૃહીત નામધેય આચાર્ય શ્રી હરિ. ભદ્રસૂરિ મહારાજે પંચાશક નામના આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ૧૯ પ્રકરણે છે. દરેક પ્રકરણમાં પચાસ પચાસ ગાથાઓ હોવાથી આ ગ્રંથનું પંચાશક એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org