SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૬: ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-પ૦ તિત્તિ વ શ ના થઈમ તિરિજx=“ત્રણ શ્લોકરૂપ ત્રણ સ્તુતિઓ કહે ત્યાં સુધી (મંદિરમાં રહે.)” વગેરે વ્યવહાર ભાષ્યનાં વચનો છે. આ વચન સાધુને ઉદ્દેશીને છે એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે સાધુ અને શ્રાવક એ બંનેને દર્શનશુદ્ધિ કરવાની હોય છે. ચિત્યવંદન દર્શનશુદ્ધિનું કારણ છે. ચિત્યવંદનમાં નમુત્થણુંથી અધિક બેલવું એ સંવેગ વગેરેનું કારણ છે, અશઠ ગીતાર્થ પુરુષોએ આચરેલું છે, એમાં જિતવ્યવહારનાં લક્ષણે ઘટે છે, ચૈત્યવંદભાષ્યના કર્તા આદિએ એનું સમર્થન કર્યું છે, આથી એ અયુક્ત નથી. ચિત્યવંદન ભાષ્યકાર આદિનાં વચને અપ્રમાણિક નહિ માની શકાય. કારણ કે તેમ કરવાથી સર્વથા આગમન બેધ ન થઈ શકે. આવશ્યકસૂત્રને પ્રામાણિક માનવાથી ચૈત્યવંદન પણ પ્રમાણભૂત બની જાય છે. કારણ કે ત્યવંદનસૂત્ર આવશ્યકમાં છે. (૫૦) * વ્યવહાર ભાષ્યના આ પાઠને ભાવ સમજવા ત્રીજા પંચાશકની બીજી ગાથામાં વ્યવહાર ભાષ્યની ૭૩મી ગાથાને અનુવાદ જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy