________________
ગાથા-૫૦
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૪૫ ૪
પાણીથી કર જોઈએ, જુદા જુદા તીર્થોની ઔષધિ, માટી વગેરથી મિશ્રિત જુદા જુદા તીર્થના જલથી નહિ. અથવા વિજયદેવ આદિએ પુષ્કરિણું જલથી પ્રક્ષાલન નહિ કરવું જોઈએ. કેમકે ઈંદ્રોએ જિનેશ્વરને જન્માભિષેક તે પાણીથી નથી કર્યો. અથવા ઇદ્રોએ નિર્વાણ પામેલા જિનેશ્વરના શરીરને ક્ષીરોદથી (ક્ષીરસમુદ્રના પાણીથી) જ સ્નાન નહિ કરાવવું જોઈએ. કારણ કે તેમણે જન્મ વખતે અને દીક્ષા વખતે જુદા જુદા તીર્થના પાણે આદિથી જિનેશ્વરોને નાન કરાવ્યું છે. નમુત્યુને પાઠ ડાબા ઢીંચણને સંકેચીને અને જમણા પગને ભૂમિ ઉપર સ્થાપીને જ કરવું જોઈએ, કારણું કે ઇદ્રોએ નમુથુર્ણને પાઠ તે રીતે કર્યો છે. આથી મેઘકુમારે અનશનને સ્વીકાર કરતી વખતે જે રીતે પર્યકાસને બેસીને નમુત્યુને પાઠ કર્યો હતો તે રીતે નહિ થઈ શકે. તથા દેવોએ ચોખાથી આઠ મંગળ આલેખ્યા હતાં અને ચોખાને બલિ કર્યો હતે, આથી બીજાઓએ પણ ચોખાથી જ આઠ મંગળ આલેખવાં જોઈએ અને ચોખાને જ બલિ કર જોઈએ, જુદા જુદા ભેજનને નહિ. એ પ્રમાણે આરતિ, લુણ ઉતારવું, જલ ઉતારવું વગેરે પણ નહિ કરી શકાય. કારણ કે એ કાર્યો ઇદ્ર વગેરેએ કર્યો છે એવું જીવાભિગમ વગેરેમાં કહ્યું નથી.
(૩) તથા ચૈત્યવંદનમાં નમુત્થણુંથી અધિક સૂત્ર બોલવાનું આગમમાં કહ્યું નથી એમ જે કહ્યું તે પણ બરોબર નથી. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org