________________
ગાથા-૨૮ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૯ વિશિષ્ટ આફ્લાદ. વિવિદિષા એટલે જિજ્ઞાસા. વિજ્ઞપ્તિ એટલે સમ્યગ્દર્શન.+
તથા જિનાગમમાં પણ કહ્યું છે કે अब्भुटाणे विणए, परकमे साहुसेवणाए य । THક્રમો, વિરાજિત વાત છે આ. નિ. ૧૪૮ “સાધુઓ પધારે ત્યારે ઊભા થવું, તેમનો વિનય કરે, પરાક્રમ કરે, સાધુની સેવા કરવી વગેરેથી સમ્યગ્દર્શન, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.” (૨૭) શુદ્ધવંદનાની પ્રાપ્તિને નિયમ–
पढमकरणोवरि तहा, अणहिणि विट्ठाण संगया एसा । तिविहं च सिद्धमेयं, पयर्ड समए जओ भणियं ॥२८॥ આ શુદ્ધવંદના યથાપ્રવૃત્તિકરણથી ઉપર રહેલા અને અતત્વ સંબંધી આગ્રહથી રહિત છને ઘટે છે. અર્થાત અપુનબધક આદિજીનું ચિત્યવંદન શુદ્ધ હોય છે. આનાથી નીચેની અવસ્થાવાળા જીનું ચિત્યવંદન અશુદ્ધ હોય છે. કરણના ત્રણ ભેદ પ્રસિદ્ધ છે. કારણ કે શાસ્ત્રમાં તે ત્રણ ભેદો સ્પષ્ટપણે બતાવવામાં આવ્યા છે. (૨૮)
+ લલિત વિસ્તરા “ઓહિયાણું” પદની ટીકા
કં પરાક્રમ એટલે કવાય. અથવા પરાક્રમ એટલે સાધુ પાસે જવું. અથવા rરાને પદને સાદુavrg પદ સાથે અન્વય કરીને સાધુસેવામાં પરાક્રમ કરવો, અર્થાત્ સાધુસેવામાં ઉત્સાહ રાખ એમ અર્થ થાય.
x प्रथमकरणोपर्येव बाह्यतत्त्वानभिनिवेशिनो भवन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org