________________
: ૨૨૦ : ૩ ચૈત્યવંદનવિધિ-પચાશક ગાથા-૨૯-૩૦
કરણના ત્રણ પ્રકારઃ
करणं अहापवत्तं, अपुव्वमणियदि चैव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णः करणत्ति परिणामो ॥ २९ ॥
યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણુ કરશુ છે, આ ત્રણ કરણ ભબ્યાને જ હોય છે. અભબ્યાને એક જ થયાપ્રવૃત્તિકરણ હોય છે. કાણુ એટલે જીવના પરિણામ= અધ્યવસાયા - (૨૯)
કયું કરણ કારે હેય તેને નિર્દેશ—
जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥३०॥ ગ્રંથિ (=ગ્રંથિદેશ) સુધી પહેલુ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજી અપૂર્વકરણુ, અને જીવ સમ્યક્ત્વાભિમુખ અને ત્યારે (=ગ્રંથિભેદ થયા પછી સમ્યકૂત્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજુ' અનિવૃત્તિકરણ હાય છે.x
૨૯ મી અને ૩૦ મી ગાથાના ભાવને સમજવા માટે યથાપ્રવૃત્તિ વગેરે શબ્દોના અર્થને ખરાખર સમજવાની જરૂર છે. આથી આપણે અહી યથાપ્રવૃત્તિ, 'થિ,ગ્રંથિદેશ, અપૂર્વ અને અનિવૃત્તિશબ્દના ભાવને ઘેાડા વિસ્તારથી વિચારીએ.
દૂરભબ્યા પણુ એક જ યથાપ્રવૃત્તિ કરણ હાય છે.
: વિશેષા॰ ગા૦ ૧૨૦૨
× વિશેષા॰ ગા૦ ૧૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org