________________
ગાથા. ૩ ચત્યવદનવિધિ—પચાશક
• ૧૯૫;ઃ
તે જીવા ભાવવંદનાની વાત તે। દૂર રહી, દ્રબ્યવંદનાના પણ અધિકારી નથી – (૭)
સમૃધિક આદિ વામાં અપ્રધાન દ્રવ્યવદનાનું સમર્થાંનઃ णय अणबंधगाओ, परेण इह जोग्गया वि जुत्तत्ति । ण यण परेण वि एसा, जमभव्वाणपि णिद्दिट्ठा ||८|| અપુન''ધકથી પછીના સમૃદુબંધક આદિ જીવામાં ભાવવંદનની ચૈગ્યતા પણ ઘટતી નથી. અર્થાત્ સમૃદ્બ ધક આદિ જીવામાં સાક્ષાત્ ભાવવદના તા નથી, પણ ભાવવંદનાની ચૈાન્યતા પણ નથી દ્રષ્યવદના કરતાં કરતાં ભાવવ`દના આવી જાય તેવી ચાગ્યતા પશુ નથી. કારણ કે તેમના સ'સારકાળ ઘા છે.
પ્રશ્નઃ- સમૃદ્અંધક વગેરે જીવાની વંદના દ્રવ્ય-વદના હાય છે એમાં પ્રમાણ શુ?
ઉત્તરઃ- એમાં શાસ્ત્રપ્રમાણ છે. શાસ્ત્રમાં સકુળ ધક આદિ જીવાને દ્વવ્યવંદના હોય છે એમ જણાવ્યું છે. શાસ્ત્રમાં અભચૈાને પણ દ્રવ્યવદના હોય એમ જાખ્યું છે. કારણુ કે અલખ્યા અન તીવાર ચૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ આગમમાં કહ્યુ છે. જૈન દીક્ષા સિવાય ચૈવેયકમાં ઉત્પત્તિ થાય નહિ. (ભાવથી જૈન દીક્ષા અનતીવાર થાય નહિ એટલે અન'તીવાર થયેલી જૈનદીક્ષા દ્રવ્યથી હતી એ સિદ્ધ થાય છે. એટલે અભચૈાને દ્રવ્યવદના હાય છે.)
- આ જ વિષયની ઉ॰ ૫૦ ગા૦ ૨૫૩થી ૨૬૦ તથા ઉ ૨૦ ગા૰ ૧૭ વગેરેમાં જિનાજ્ઞાની અપેક્ષાએ વિચારણા કરવામાં આવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International