________________
: ૧૯૬ : ૩ ચૈત્યવદનવિધિ—પચાશક
ભાવાથ:- શાસ્ત્રમાં એક તરફ સમૃદ્અંધક વગેરે જીવા દ્રવ્યવ ́દનના પણ અધિકારી નથી એમ જણાવ્યું છે, જ્યારે બીજી તરફ તેમને દ્રવ્યવદના હાય છે એમ જણાવ્યું છે. એટલે અર્થોપત્તિથી સિદ્ધ થાય છે કે તેમને ભાવવંદનાની (દ્રવ્યવદના કરતાં કરતાં ભાવવદના આવે એવી) ચેાગ્યતા પશુ ન હેાવાથી પ્રધાનદ્રવ્યવદના ન હાય, પણુ અપ્રધાન દ્રવ્યવ‘દના હૈાય. અપ્રધાન વ્યવદના સમૃદ્મ ધકાદિમાં જ હાય એમ નહિ, અભચૈામાં પણ ાય + (૮)
દ્રવ્ય-ભાવવંદનાનાં લક્ષણા:
लिंगाण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभयमियवच्चासो य दोण्हपि ॥ ९ ॥
--
ગાથા-૯
(૧) ચૈત્યવંદનમાં ઉપયાગના અભાવ, (૨) સૂત્રોના અર્થીની વિચારણાના અભાવ, (૩) 'દનીય અરિહંત આદિના ગુડ્ડા ઉપર બહુમાનના અભાવ, (૪) સૌંસારમાં પરિભ્રમણુ કરતાં કારે પણ ન મળી હાય તેવી જિનવદના કરવા મળી છે ઇત્યાદિ આનંઢના અભાવ, (૫) સ`સારભયના અભાવ આ દ્વવ્યવનાનાં લક્ષણે છે. આનાથી વિપરીત લક્ષણે ભાવવંદનાનાં છે. અર્થાત્ ઉપયાગ, અવિચારણા, ગુણુખ હું
+ આઠમી મૂળ ગાથામાં ‘ન = ન” એ સ્થળે ૌ નૌ પ્રશ્નતાર્થે બચત: એ ન્યાય ઘટાડવા.
Jain Education International
* આ જ ગાથા ૬૦ ૫. (ગા૦ ૨૫૭)માં છે. પણ ત્યાં તેમાં પ્રધાન અપ્રધાન દ્રવ્ય આજ્ઞાનાં લક્ષણેા જણાવ્યાં છે. તથા થાડા ફેરફાર સાથે આ જ ગાથા ઉ॰ ૨. (ગા૦ ૧૯)માં દ્રવ્ય આત્તાનાં લક્ષણા માટે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org