________________
: ૧૯૪ :
૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક
ગાથા-૭
,
,
,
,
,
અપુનબ“ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત એ ચાર પ્રકારના જ ભાવવંદન માટે યોગ્ય છે. (૩ સા=) બાકીના માગભિમુખ, માર્ગ પતિત, સકૃબંધક અને બીજા બધા મિથ્યાષ્ટિએ વંદન માટે અયોગ્ય છે. આ ભાવવંદના માટે તે અધિકારી-ચોગ્ય નથી, પણ દ્રવ્યવદના માટે પણ યોગ્ય નથી. કારણ કે દ્રવ્યવંદના પણ ભાવવંદનાની યોગ્યતા હોય તે થાય છે. અર્થાત્ દ્રવ્ય વંદના પણ તો જ થઈ શકે, જે તે દ્રવ્ય વંદના ભવિષ્યમાં ભાવવંદના કરાવવાનું સામર્થ્ય ધરાવતી હોય.
ભાવાર્થ- દ્રવ્યવંદનાના બે પ્રકાર છે. (૧) પ્રધાને દ્રવ્ય વંદના અને (૨) અપ્રઘાન દ્રવ્યવંદના. જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ બને તે પ્રધાન દ્રવ્યવંદના. જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યવંદના. તેમાં પ્રધાન દ્રવ્ય વંદનાવાળા જી વંદનાના અધિકારી છે. કારણ કે તે છ દ્રશ્વવંદના કરતાં કરતાં ભાવવંદના કરનારા બની જાય છે. આથી અપુનબંધક જીવની વંદના કદ્રવ્યવંદના હોવા છતાં પ્રધાન દ્રવ્યવંદના હેવાથી તે છ વંદનાના અધિકારી છે. (તસાળ ૩૦) જ્યારે માર્ગભિમુખ વગેરે ની વંદના (મvguI) અપ્રધાન દ્રવ્યવંદના છે. આથી તે છ દ્રવ્યવંદના કરતાં કરતાં ભાવવંદના કરનારા બનવાના જ નથી. કારણ કે તેમનામાં હજી જોઈએ તેટલો કમ મલને ઘટાડો થયો હોતો નથી. આથી
* સમ્યગ્દષ્ટિ આદિ છવોની વંદના ભાવવંદના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org