________________
* ૧૯૨ :
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૬
તે જીવને તે તે ધર્મોપદેશ કરે. મોક્ષમાર્ગથી વિપરીત ઉપદેશનો ત્યાગ કરીને આગમોક્ત જ ધર્મોપદેશ કરે. આવા જીવની આવી દેશના શુદ્ધ દેશના છે. આમાં નીચે પ્રમાણે છ મુદા આવે છે.
(૧) ગુરુ પાસે સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થવેદી બનવું જોઈએ.
(૨) ધર્મોપદેશ આપવા માટે ગુરુની અનુજ્ઞા મળવી જોઈએ. (૩) સ્વપક્ષ-પરપક્ષમાં રાગ-દ્વેષને ત્યાગ જોઈએ. (૪) અયોગ્ય છેને ઉપદેશ ન આપવું જોઈએ.
(૫) એગ્ય જીને પણ તેમની ગ્યતા મુજબ જ ઉપદેશ આપવો જોઈએ.
(૬) જિનાજ્ઞાવિરુદ્ધ ઉપદેશ ન થઈ જાય તેની પૂર્ણ કાળજી જોઈએ. | (૪) ખલિતપરિશુદ્ધિ – શ્રદ્ધાળુ જીવ પ્રમાદ આદિથી ચારિત્રમાં લાગેલા અતિચારોની આલોચનાથી શુદ્ધિ કરી લે છે.*
ગુણાનુરાગનાં લક્ષણોઃ- (૧) જ્ઞાનાદિગુણોને મલિન કરનાર દુષ્ટ પ્રવૃત્તિને ત્યાગ કરે. (૨) બીજાના મોટા પણ દેની ઉપેક્ષા કરી નાના પણ ગુણની મહાન ગુણ તરીકે પ્રશંસા કરે. (૩) પિતાના મહાન અને ઘણું પણ ગુણે તરફ ઉપેક્ષા કરે અને નાના પણ દોષને મહાન તરીકે જોઈને પિતાની નિંદા કરે. (૪) મેળવેલા-પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ
* શ્રદ્ધાના વિધિસેવા આદિ લક્ષણ માટે જુઓ ૫૦ પ્રક ગા. ૯૦ વગેરે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org