________________
ગાથાદ ૩ ચૈત્યવક્રનવિધિ—પ‘ચાશક
સકાચ પામે અને પેાતાની નબળાઇ આદિના સ્વીકાર કરે. પશુ 'ગુલીનિર્દેશ કરનાર સામે ઉદ્ધતાઇ ન ખતાવે. જેમ સુંદર ભેાજનના જેણે આસ્વાદ ચાખ્યા છે તે દુષ્કાલ આદિમાં તુચ્છ ભેાજન કરે તેા પણ તુચ્છ ભેાજનમાં આસક્ત બનતે નથી, કિંતુ ઉત્તમ લેાજનની જ લાલસાવાળા હોય છે. એના મનમાં એમ જ હાય છે કે ક્યારે મારી આ દશા દૂર થાય અને હું ઉત્તમ ભેાજનના આસ્વાદ કરુ...! તે પ્રમાણે શ્રદ્ધાળુ જીવ દ્રબ્યાદિની પ્રતિકૂળતાના કારણે અવિવિધ કરે તેા પણ વિધિ પ્રત્યે જ રાગ હાય છે. આવેા જીવ કારણવશાત્ નૈષિત આહારનું સેવન આદિ વિરુદ્ધ આચરણ કરે, તથા વૈયાવચ્ચ આદિ ન કરે, તેા પણ શ્રદ્ધા(=તાત્ત્વિક અભિલાષ) ગુણુના કારણે તેના (ભાવ) ચારિત્રનેા ભગ થતા નથી.
: ૧૯૧ :
(૨) અતૃપ્તિ:- શ્રદ્ધાળુ જીવ શ્રદ્ધાના કારણે જ્ઞાન, સંચમાનુષ્ઠાન, વૈયાવચ્ચ, તપ આદિ સયમયે ગેામાં તૃપ્તિ પામતા નથી, અર્થાત્ જ્ઞાન વગેરેની અધિક અધિક આરાધના કરવાનુ’ દિલ હૈાય છે. આથી તે જ્ઞાન વગેરેમાં સદ્ભાવપૂર્વક સ્વશક્તિ પ્રમાણે પ્રયત્ન કરે છે.
(૩) શુદ્ધદેશનાઃ- શ્રદ્ધાળુ સાધુ ગુરુપાસે આગમાના સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થ વેદી ખને. પછી ગુરુની અનુજ્ઞા મળતાં સ્વપક્ષ-પરપક્ષ પ્રત્યે રાગ-દ્વેષ રહિત બનીને યથાર્થ ધર્મોપદેશ કરે. તથા શ્રવણુ કરનારા જીવેની લાયકાત જાણીને લાયકાત પ્રમાણે ધર્મોપદેશ કરે. અર્થાત્ જે જે જીવાને જેવા જેવા ઉપદેશથી શુભપરિણામની વૃદ્ધિ થાય તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International