SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ ૧૯૦ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૬ લેવામાં નિધાન ગ્રહણ કરવાની વિધિમાં આળસ ન કરે તેમ ચારિત્રી મોક્ષસાધક અનુષ્ઠાનમાં આળસ ન કરે. (૫) ગુણરાગી – પિતાનામાં અને પરમાં રહેલા નાદિ ગુણ ઉપર રાગવાળ-પ્રમાદવાળા હોય, અર્થાત્ ઈમ્પ, મત્સર, અસૂયા વગેરે દુર્ગાથી રહિત હોય. (૬) શકય-આરંભ-સંગત– પિતાનાથી શકય અનુકાનોને આચરનારો હોય. અર્થાત્ શકય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કરે અને અશક્ય અનુષ્ઠાન કરે નહિ. આ છ ગુણોથી યુક્ત જીવ દેશવિરત કે સર્વવિરત હોય છે. પ્રશ્ન- અમુક વ્યક્તિમાં શ્રદ્ધા છે કે નહિ તે કેવી રીતે જાણવું ? ઉત્તર - વિધિસેવા, અતૃપ્તિ, શુદ્ધદેશના અને ખલિતપરિશુદ્ધિ એ ચાર લક્ષણેથી શ્રદ્ધા જાણી શકાય છે. જેમાં આ લક્ષણો દેખાય તેમાં અવશ્ય શ્રદ્ધા હોય છે. (૧) વિધિસેવાઃ- શ્રદ્ધાળુ જીવ દરેક અનુષ્ઠાન જ શક્તિ હોય તો વિધિપૂર્વક જ કરે છે. જે હવે તેવા પ્રકારના દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ આદિના કારણે વિધિપૂર્વક ન કરી શકે તે પણ વિધિ ઉપર પક્ષપાત-રાગ અવશ્ય હોય છે. આથી થઈ જતી અવિધિ બદલ હદયમાં દુઃખ હેય છે. “એ તે ચાલે એમ ન માને. પોતાનાથી થતી અવિધિ પ્રત્યે અન્ય અંગુલીનિર્દેશ કરે ત્યારે અવિધિ દૂર ન થઈ શકે તે પણ મનમાં = આથી તે વિકથા આદિ પ્રમાદને ત્યાગી હેય (ધ. ૨.ગા.૧૧૧ વગેરે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy