________________
ગાથા-૬
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક
! ૧૮૯ :
કદાગ્રહે છે. શ્રદ્ધાળુ ચારિત્રીમાં દર્શનમોહન વિશિષ્ટ પ્રકારે ક્ષપશમે થયે હેવાથી કદાગ્રહ હેત નથી. આથી ચારિત્રી પ્રજ્ઞાપનીય-સુખે સમજાવી શકાય તેવો હોય છે. જે જીવ માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોય તે અવશ્ય પ્રજ્ઞાપનીય હોય છે. એટલે જેનામાં પ્રજ્ઞાપનીયતા ગુણ નથી તે જીવ નથી ચારિત્રી અને નથી તે શ્રદ્ધાળુ
(૪) કકિયાતપર - ચારિત્રી માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હેવાના કારણે જેમ પ્રજ્ઞાપનીય હોય છે, તેમ મોક્ષ સાધક અનુષ્કાને આચરવામાં નિધાન ગ્રહણ કરનાર પુરુષની જેમ તત્પર રહે છે. અર્થાત નિધાનની ઇચ્છાવાળો જીવ નિધાન
+ ચારિત્રીને પણ જીવાદિ ત વિશે મતિમોહ થઈ જાય એ સંભવિત છે. મતિમાહ થઈ જાય ત્યારે બીજના સમજાવવાથી મારી ભૂલ છે એમ સમજમાં આવવા છતાં અહંકાર આદિના કારણે કદાગ્રહથી પિતાનું માનેલું ન છોડે તો મિથ્યાત્વી બને છે. હવે એવું પણ બને કે પિતાની માન્યતાને ખોટી ઠરાવવા સામે માણસ જે દલીલો આપતો હોય તે દલીલે પોતાને ઠીક ન લાગતી હોય અને અમુક અમુક કારસેથી મારું માનેલું સાચું છે-જિનક્તિ છે એમ હાદિકપણે લાગતું હોય એથી પોતાનું માનેલું ન છોડે તો મિથ્યાત્વી ન બને. આથી જ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને શ્રી સિદ્ધસેન દિવાકર એ બંને પિતપોતાના માન્યતામાં મક્કમ રહેવા છતાં મિથ્યાત્વી ન બન્યા. (ધર્મ સંગ્રહ અભિનિશિક મિથ્યાત્વના વર્ણનના આધારે.)
* ઇવાડવધાર, શિયાઇ gવ, નાવિયાડજ, ત્રિયીવસ્વચારિત્ર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org