SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૮ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક આયો-૩૫ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે નહિ, અર્થાત પેાતાના સ્વા" કેમ સિદ્ધ થાય તે ઉપર લક્ષ્યવાળા બની જાય. પદા રસિક ન હોય તે દેવતત્ત્વ આદિનુ વર્ણન ન કરે. આથી જ્ઞાનાદિગુણયુક્ત, નિ:સ`ગ અને પદાથ રસિક જ ગુરુ આ વિધિ ખરાખર કરાવી શકે. (૩૪) ભાગ્યશાલીઓને જ આ દીક્ષાની પ્રાપ્તિ આદિ થાય છેઃ धण्णाणमेय जोगो, घण्णा चेट्ठति एयणीईए । धण्णा बहु मण्णन्ते, धण्णा जे गप्पदूसन्ति ||३५|| ધન્ય જીવાને જ આ દીક્ષા પ્રાપ્ત થાય છે. આ દીક્ષા પ્રાપ્ત થયા પછી ધન્ય જીવા જ દીક્ષાના ત્રિકાલ જિનદર્શનપૂજન આદિ આચારાનુ સારી રીતે પાલન કરી શકે છે. (સ્વચ’દીક્ષા ન પામવા છતાં) જે દ્રીક્ષિત ઉપર કે દીક્ષા ઉપર બહુમાન રાખે છે તે જીવા ધન્ય છે, જે જીવેા દીક્ષા ઉપર દ્વેષ નથી કરતા=મધ્યસ્થભાવ રાખે છે તે જીવા પણ ધન્ય છે. ક્ષુદ્રજીવે તા સ્વયં દ્વીક્ષાને સ્વીકાર તા ન કરે, પણ માહાંધતાના કારણે દ્વીક્ષા ઉપર દ્વેષ ધારણ કરેછે. આથી જ આગળ જણાવશે કેविधि अपओसो जेर्सि, आसन्ना ते वि सुद्धिपतति । મુમિયાળ ઘુળ મુજ્જફેશળા સિનાયસમા | પંચા૦ ૩-૪૮ “ જે જીવાને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જીવા પશુ મિથ્યાત્વમાહની મતાથી શુદ્ધિ પામેલા હાવાથી આસન્ન ભવ્ય છે. કિલષ્ટકમ યુક્ત જીવારૂપ હરણા માટે વિધિને ઉપદેશ સિંહની ગજના સમાન છે.' (૩૫) -- * धन्यानां भावधनलब्धूणां तत्साधूनां वा । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy