SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૬ ૨ જનદીક્ષાવિધિ—પંચાશક : ૧૬૯ ઃ - --- - - - -- - - - - --- == દીક્ષા થયા પછી દીક્ષિતને કરવાને વિધિઃ दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं णियमा। विहवाणुसारओ तह, जणोक्यारो य उचिओत्ति ॥३६॥ દીક્ષા થયા પછી દીક્ષિતે સાધુ વગેરેને પિતાની+ શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી કમપૂર્વક અવશ્ય દાન કરવું જોઈએ. સર્વવિરતિ દીક્ષાની વિધિ જણાવતાં કહ્યું છે કે णतयघयगुलगोरसफासुगपडिलाहणं समणसंघे । असइ गणिवायगाणं, तदसइ सव्वस्स गच्छसि । (૦ ક. ૪૧૯૮). “દીક્ષા લેનાર નિર્દોષ વસ્ત્ર, ઘી, ગોળ, દૂધ, દહીં આદિથી સંપૂર્ણ શ્રમણ સંઘની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે જેટલા આચાર્યો અને ઉપાધ્યાયો હોય તેની ભક્તિ કરે. તેટલી શક્તિ ન હોય તે પોતે જે ગચ્છમાં દીક્ષા લેવાનો છે તે ગચ્છની ભકિત કરે. અને પિતાના વૈભવનુસાર વજનાદિ લેકની (તથા=) લેકરૂઢિ પ્રમાણે ઉચિત * પૂજા કરવી જોઈએ.” (૩૬) + ૧થrફાાિ= રાજેન તિજ, ચિત્તવિનાનુerfમચર્થ * શ્રદા-દાદીઃમિત્રા , veryવૃત્તિથિ : રંગો मोक्षाभिलाषः । क्रमो देय द्रव्य परिपाटिलॊकरूढा यथाज्येष्ठता वा । * ૩fજત=રાઘોતાનુ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy