________________
ગાથા-૫૦
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૧૩૭ :
-
-
-
-
–
अनिएयवासो समुदाणचरिया अन्नायउंछं पइरिकया य । अपोवही कलहविज्जणा य विहारचरिया इसिणं पसत्था।।
(દ. વ. પ૦૪) નિયત એક સ્થાને વાસ ન કરે, જુદા જુદા અનેક ઘરમાંથી માગીને ભિક્ષા લાવવી, સંયમનાં ઉપકરણે નિર્દોષ લેવાં, સ્ત્રી આદિ રહિત એકાંત સ્થાનમાં રહેવું, અલ્પ ઉપકરણે રાખવાં, કોઈની સાથે કલહ ન કર, આજુબાજુના લેકે કલહ કરતા હોય તે સાંભળવું પણ નહિ, અને તેની વાત પણ ન કરવી, સાધુઓના આ આચાર પ્રશંસનીય છે.”
તથા પોતાના ઉદ્યત વિહાર સંબંધી પણ વિચારણું કરવી. જેમકે
कड्या होही सो वासरो उ गीयत्थगुरुसमीव म्मि । सव्वविरयं पवज्जिय, विहरिस्सामि अहं जैमि ॥
તે દિવસ ક્યારે આવશે કે જે દિવસે હું ગીતાર્થ ગુરુ પાસે સર્વવિરતિને સ્વીકાર કરીને વિહાર કરીશ.”
આવી વિચારણું સંવેગરૂપ રસાયણ આપે છે, અર્થાત્ આવી વિચારણાથી સંવેગ (સંસારનિવેદ કે મોક્ષાનુરાગ) ઉત્પન થાય છે. (૪૯) ઉપસંહાર:-- गोसे भणिओ य विही, इय अणवरयं तु चिट्ठमाणस्स। भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो ॥ ५० ॥
પ્રાતઃકાલને વિધિ (કરમી ગાથામાં) કહેવાઈ ગયે છે. અહીં જણાવ્યા પ્રમાણે સતત અનુષ્ઠાન કરનાર શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org