________________
: ૧૩૬ : ૧ શ્રાવકધમ —પચાશક ગાથા-૪૭-૪૮-૪૯
“ જે પુરુષ જે રાગાદિ દોષોથી પીડાતા હાય તેણે તે દોષસંબંધી વિપક્ષની વિચારણા કરવી જોઇએ. (૮૯૦) (જેમકે) ધન ઉપર રાગ હોય તા ધનને મેળવવામાં, તેનું રક્ષણુ કરવામાં અને તેના વિયાગમાં થતા સલેશની વિચારણા કરવી. હવે જો એવા વિચાર આવે કે સલેશ થવા છતાં ધન ધર્મનુ કારણ છે માટે ધન મેળવવુ જોઇએ, તા વિચારવું કે ધમ માટે ધન કમાવુ' એના કરતાં ધન ન કમાવું એ જ ઉત્તમ છે.” (૮૯૧)
(૯) પેાતાને સમ્યગ્દર્શન પમાડનાર ગુરુસંબંધી “ એમણે મને ધમ પમાડીને જે ઉપકાર કર્યો છે. તેના બદલા વાળવા દુષ્કર છે” વગેરે વિચારણા કરવી. કહ્યું છે કે
सम्मतदाय गाणं, दुष्पडियारं भवेसु बहुए । सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं || (ઉ. મા. ૨૬૯)
••
ઘણા ભવામાં પણ સવ ગુણમિલિત, એટલે કે ગુરુએ કરેલા ઉપકારથી એ ગણા, ત્રણગણા, ચારગણુા, એમ યાવત્ સગુણા, એવા પણુ હજારી કરાયા ઉપકારો કરીને પશુ સભ્ય પમાડનાર ગુરુના ઉપકારાના મલેા વાળવા દુઃશકય છે. અર્થાત્ ગુરુએ સમ્યક્ત્વ પમાડીને જે ઉપકાર કર્યાં છે, તેનાથી અનંતગણુા હજારો કરાડા ઉપકારી કરીને પણ તે ઉપકારના બદલા વાળી શકાતા નથી.’’
૧૦. સાધુઓના ઉઘત વિહારસંબધી વિચારણા કરવી, હ્યુ` છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org