________________
ગાથા-૪-૪૮-૪૯ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૩૫ :
=
=
==
निर्जितमदमदनानां, वाकायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशाना-मिहैव मोक्षः सुविहितानाम् ॥
પ્રહ ૨૦૨૩૮ ધર્મનું મોક્ષ વગેરે ફળ શાસ્ત્રશ્રવણથી જાણી શકાય છે, પણ સાક્ષાત્ અનુભવી શકાતું નથી, જયારે સમતાથી થતું સુખ તે સાક્ષાત્ અનુભવી શકાય છે.”
જેમણે મદ અને કામ ઉપર વિજય મેળવી લીધું છે, જેઓ મન, વચન અને કાયાના વિકારાથી રહિત છે અને ભૌતિક આકાંક્ષાઓથી રહિત છે, તે સાધુઓને આ ભવમાં જ મોક્ષ છે.”
અથવા વિવિધ ધર્મગુણ સંબંધી વિચારણા કરવી એટલે સમાદિમુની કારણ, સ્વરૂપ, ફલ વગેરે રીતે વિચારણા કરવી.
[જેમકે- ક્ષમાદિગુણેનું કારણ સહનશીલતા, સત્વ વગેરે છે. ક્રોધના પ્રસંગે પણ સમભાવ રાખવે તે ક્ષમા છે. ક્ષમાનાં કર્મનિર્જરા વગેરે અનેક ફળે છે. ઈત્યાદિ વિચારણા કરવી.]
(૮) શુભ અનુષ્ઠાનમાં બાધક બનતા રાગાદિ દેથી પ્રતિપક્ષની વિચારણા કરવી. કહ્યું છે કે
जो जेणं पाहिज्जति, दोसेणं वेयणाइविसएणं। सो खलु तस्स विवक्खं, तविसयं चेव झाइज्जा ।८९०॥ अत्थम्मि रागभावे, तस्सेव उवज्जणाइसंकेसं । भावेज्ज धम्महेडं, अभावमो तह य तस्सेव ॥ ८९१ ॥
(૫. વ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org