________________
: ૧૩૨ : ૧ શ્રાવકધમ —પચાશક ગાથા-૪૭-૪૮-૪૯
वह मारण अव्यवखाणदाणपरधणविलोवणादीणं । सव्वजनो उदओ दसगुणिओ एकसि कयाणं ॥
ઉ. મા. ૧૭૭
“ એકવાર કરેલા વધુ (-લાકડી આદિથી મારવું), મારણ (પ્રાણુનાશ કરવા), અભ્યાખ્યાનદાન (અછતા દોષના આરોપ કરવા), ચારિ આદિથી પરધન લેવુ' વગેરે પાપાના ઓછામાં આછે. દશગુણા ઉદય થાય છે, અર્થાત્ દશગણુ ફળ મળે છે.”
(૬) લાટામટીયાપ=ક્ષણુલાભદીપના એટલે ક્ષણવારમાં થતા લાભની વિચારણા કરવી, અર્થાત્ જીવ ક્ષણવારમાં અશુભ અધ્યવસાયથી ઘણાં અશુભ કર્મોને અંધ કરે છે, અને શુભ અધ્યવસાયથી ઘણાં શુભ કર્મોના બંધ કરે છે, તેની વિચારણા કરવી. જેમકેઃ—
नरसु सुखरेसु य, पावं पुष्णं समायरं जीवो 1+ बंध पलियस्सायू, कोडिसहस्सा णि दिवसेणं || (ઉ. મા. ૨૭૪)
+ પચાશકની પ્રતમાં આ ગાથા આ પ્રમાણે છે. नरपसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं । पलिओमाण बंधइ, कोटिसहस्साणि दिवसेण ॥
અહીં અનુવાદમાં પતિ હીરાલાલ હૉંસરાજ દ્વારા પ્રકાશિત શ્રી રામવિજયજીકૃિત ટીકાવાળી પ્રતના આધારે આ ગાથાના પાઠ લખ્યા છે. બંને પાઠ પ્રમાણે ગાથાને અર્થે એક જ છે. પણુ ગાથા ઉપરથી જ જલદી અર્થ સમજાઇ જાય એ દૃષ્ટિએ આમ કર્યુ. છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org