SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૭-૪૮-૪૯ ૧ શ્રાવકધમ—પચાશક : ૧૩૩ : “ પાપ કરતા મનુષ્ય એક દિવસમાં હજારા ફ્રેંડ પલ્યાક્રમ વર્ષ જેટલું નરકનુ' આયુષ્ય બાંધે છે અને પુણ્ય કરતા જીવ એક દિવસમાં તેટલુ' જ દેવનુ આયુષ્ય આંધે છે; અર્થાત્ તેટલા આયુષ્યને આંધવાવાળું પાપ અને પુણ્ય જીવ એક દિવસમાં કરે છે. માટે પ્રમાદના ત્યાગ કરીને પુણ્યનુ· ઉપાર્જન કરવું જોઈએ.’” અથવા ક્ષણલાભદીપનાના અર્થ આ પ્રમાણે છેઃ- ક્ષણુ એટલે માક્ષમાગ ના અવસર. તેના લાભની વિચારણા કરવી. માક્ષમાગ ના અવસર વ્યાદિથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે:- દ્રવ્યથી મનુષ્યભવ, ક્ષેત્રથી આ ક્ષેત્ર, કાલથી ચાથા આરા વગેરે, ભાવથી સમ્યગ્દર્શન. આ માક્ષમાર્ગ ×યુગમિલા દેષ્ટાંતથી બહુ દુલભ છે તેની વિચારણા કરવી. કહ્યુ છે કે:— माणुस्सखेत्तजाई कुलरूवा रेग्गआउयं बुद्धी | सवणोग्गहसद्धा संजमो य लोगम्मि दुलहाई || (આ. નિ. ૮૩૧) આય કુલ, રૂપ બુદ્ધિ, ધ “ મનુષ્યભવ, આય દેશ, આય જાતિ, (પાંચ ઇંદ્રિયાની પરિપૂર્ણતા), આરેાગ્ય, દીર્ધાયુ, શ્રવણુ, જ્ઞાન, શ્રદ્ધા અને સંયમ લેાકમાં દુસ છે,” × યુગ એટલે ગાડા વગેરેની ધેાંસરી, શમિલા એટલે ધેાંસરીમાં નાખવાની ખીલી. સમુદ્રના એક છેડે ધેાંસરી હેાય અને સામા છેડે ખીલી હાય તા પેાતાની મેળે ખીલી ધેાંસરીમાં પેશી જાય એ બહુ દુલ ભ છે. જેમ આ ખેના યાગ દુભ છે તેમ એકવાર મનુષ્યભવ મળ્યા પછી ફરી મળવેા દુંભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy