________________
ગાથા-૪૭-૪૮-૪૯ ૧ શ્રાવકધમ—પચાશક : ૧૩૧ :
रको राजा नृपो रकः, स्वसा जाया जनी स्वसा । दुःखी सुखी सुखी दुःखी, यत्रासौ निर्गुणो भवः ॥
“ સ'સારમાં રંક રાજા થાય છે, રાજા ૨૪ થાય છે, બહેન પત્ની થાય છે, પત્ની બહેન થાય છે, દુ:ખી સુખી થાય છે, સુખી દુઃખી થાય છે. આથી સસાર નિશું!= સાર રહિત છે.”
(૩) ફ્લેશ-કકાસ કે ખેતી વગેરે અધિકરણના ત્યાગ કયારે થશે અથવા કેવી રીતે થશે તેની વિચારણા કરવી.* (૪૭) (૪) પ્રતિક્ષણ થતી આયુષ્યની હાનિની વિચારણા કરવી. આ વિષે કહ્યુ` છે કેઃ—
समस्तसच्च सङ्घाना, क्षयत्यायुरनुक्षणम् । आममल्लकवारीव, किं तथापि प्रमाद्यसि ||
“ હે જીવ! અપવ માટીના કાર્ડિયામાંથી નિર'તર ઝરતા પાણીની જેમ સર્વ જીવાના આયુષ્યના પ્રતિક્ષણ ક્ષય થઈ રહ્યો છે, તેા પણ તુ` કેમ પ્રમાદ કરે છે ?”
(૫) પ્રાણિવધ આદિ અનુચિત આચારાના વિપાકની વિચારણા કરવી. જેમકેઃ—
* अधिकरणानि कलहाः कृष्यादीनि वा तेषामुपशमाय निवर्तनाय यश्चित्तं मानसं तत्तथा तत्राधिकरणोपशमचित्ते कथं कदा वा मेsधिकरणोपशम चित्तं भविष्यतीत्येव चित्त विन्यासः कार्य इति भावः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org